________________
સરિશેખર
| [ ૧૫ સહિષ્ણુતા કાર્યની સિદ્ધિમાં સગાબધુનું કામ કરે છે, એ બે ગુણ મેળવ્યા વિના જે કાર્યારંભ કરે છે. તેઓ ગાભરા બની સર્વતઃ નાસીપાસ થાય છે. જીવનમાં ઉભી થતી ગુંચવાડા ભરેલી સમસ્યા શૃંખલાઓને પણ મહાન વૈશાલી અને સહિષ્ણુ પુરૂષ જોતજોતામાં તેડી નાખે છે. બંધનમાંથી મુક્ત દશાને અનુભવે છે. જ્યારે અસ્થિર અને રઘવાટી પ્રકૃતિવાળાઓને ટેકરી ઉલંઘવી એ પર્વત ઉલંધવા સમાન, એક પાણીનું બિન્દુ પીવું એ ઘટપાન જેટલું કફરૂં, અને કણ તે મણ જેટલું ભારરૂપ થઈ પડે છે. માટે ઉતાવળા ન થતા ગંભીર બનવાની જરૂર છે, કારણ કે ઉતાવળા સે બાવરા ધીરા સો ગંભીર “Haste is waste"
સહિષ્ણુતા અને ધીરજતા આ બે ગુણે ચરિત્રનેતામાં પ્રકૃતિથી દૃઢ મૂલ વસ્યા હતા. એટલે પિતાના જીવનમાં ઉપસ્થિત થતા કઠીન કોયડાઓને સહેલાઈથી ઉકેલતા. વિકટ પ્રસંગેને નભાવી, ધ્યેય સિદ્ધ કરવામાં એ અનુપમ ગુણે વિજયમંત્ર જેવા હતા. જ્ઞાની હોવા છતાં તેઓશ્રીને વિનય અને નમ્ર સ્વભાવ ભલભલાને આકર્ષિતે. સાચા જ્ઞાનીઓની એવી જ દશા હોય છે. અધુરા જ્ઞાન વાલે છલકાઈ જાય છે. કહ્યું છે કે “ભર્યા સે છલકે નહિ છલકે તે અદ્દા, ઘેડા સે શું કે નહિ બુકે સે ગદ્ધા ” થેડું ઘણું ભણી સુંઠના ગાંઠીયે ગાંધી બની બેઠેલાને મજાસ અને ગર્વ જુદા જ પ્રકારનું હોય છે. કહ્યું છે કે કરાવરા
પાડવા મહાન, અંગ્રેજીમાં પણ કહ્યું છે કે Empty Vesseles sound most" પ્રશ્નોત્તર
સરિશેખરની છાયામાં લશ્કર શહેરની જૈન જનતામાં ચતુર્માસ દરમ્યાન અનેકધા શાસન પ્રભાવના થઈ. અનેક શ્રાવક શ્રાર્વિકાઓએ વિવિધ પ્રકારના વ્રત પચ્ચખાણ ઉચર્યા. તથા મુનિવરે પણ આત્મકલ્યાણ સાધનાની પ્રવૃત્તિઓમાં સમ્યફજ્ઞાનની વૃદ્ધિમાં પ્રયત્નશીલ રહેતા. સમ્ય