SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ] કવિકુલકિરીટ મોહક હેવાથી જૈન જૈનેતરમાં સારે પ્રકાશ નાંખતા. ભાષણની અવિરત પ્રણાલિકા, અપ્રમત્તતાથી વાદવિવાદ કરવાની જોરદાર પ્રવૃત્તિ આ ઉભય સુગણના સંગે ચરિત્રનેતાની કીર્તિલતાન, પંજાબ જનતાની સરસજ ઝુંડuઝુંડ જીવનસ્થલીમાં વિદ્વાન વર્ગે સીંચી અને વિસ્તારી. ભાષાપરિજ્ઞાન– મળેલા અવસરે ચરિત્રનેતાએ પિતાની કુશાગ્ર બુદ્ધિથી હિંદી ભાષાને કાબુ રીતસર મેળવ્યું હતું. ભિન્ન ભિન્ન ભાષાના જાણનારા વિદ્વાન વક્તાઓ જાહેર ભાષણોમાં અપૂર્વ ઓજસ્વીતા, પ્રભાવકતા અને રેશની જનતામાં સારી પેઠે જમાવી શકે છે. પંજાબમાં હિંદી અને ઉભાષા વિશેષ પ્રચાર પામેલી હોવાથી આપણું ચરિત્રનેતાએ ઉર્દૂને પણ અભ્યાસ કર્યો હતો. ઉભયભાષાના વિજ્ઞ બનવા સાથે, શબ્દ લાલિત્ય તથા ભાષાલંકારમાં વિપુલ નિપુણતા મેળવી. અને તેથી ઠેર ઠેર થતા તેઓશ્રીના જાહેર લેકચરે અત્યંત પ્રીતિકર થઈ પડયા. ચરિત્રનેતાને જ્ઞાનપ્રાપ્તિના સઘળા સંયોગે અનુકુળ હતા, જેમ જેમ શક્તિઓ ખીલતી ગઈ તેમ તેમ વિપુલ જ્ઞાન સંપ્રાપ્તિના સાધને સંલબ્ધ થતા ગયા. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમળમૂરિજી મહારાજની સ્પષ્ટભાષિતા, નિઃસંગતા, નિઃસ્પૃહતા, અખંડ ત્યાગ વૃત્તિ વિગેરે સુગુણે આપણા ચરિત્રનેતાના જીવન પ્રવાહમાં પ્રતિબિંબિત થઈ પ્રસર્યા. જે-ગુરૂમહારાજમાં ગુણોની શ્રેણી હોય તે પ્રાયે કરીને શિષ્ય સંતતિમાં તે શ્રેણું સ્થાન લે છે. કહેવત છે કે What is in the pot will come on the plate.” GEH 242 ખંતથી અશક્ય શક્ય, દુઃસાધ્ય સાધ્ય બને છે. ઉતાવળ એ એમને સિદ્ધ થવામાં અજબ અને અનિવાર્ય વિ છે, ચિત્તની ચંચલતા, મનમાં વિવિધ શંકાઓ, અને એક કાર્ય કરતા અનેક કાર્યોની વ્યથાઓ, તે કાર્યને સિદ્ધ કરવામાં પ્રતિરોધક મહાનશત્રુ છે. ધીરજતા અને
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy