________________
સરશેખર
t૧૨૩ વિજયજી, મુનિરાજ શ્રી અમીવિજ્યજી આદિ અનેક સાધુઓ સેવા ભાવથી આવી રહ્યા હતા.
વાચક સમજે છે કે “ના રેવા મનુષ્યામવિધાતમા” રાજા મહારાજાઓની સેવા તે તીણ તલવારની ધારાનું ચાટન કરવા જેવી છે. તેમ આપણું સૂરિશેખરની પ્રકૃતિ સ્વભાવિક સત્યાવગાહિની હતી. જેમનામાં સત્ય માટે અપૂર્વ ઝનુન, પ્રશસ્ત જુમ્સને ગુસ્સે ઉભરાતે હતે છતાં પણ સત્યના સંગીઓ આવા ઉત્તમ પુરૂષને શોધે છે. પૂજે છે, આરાધે છે. અને વિયોગ થતા ઝંખે છે. અને તે વિયોગ વીછીના ડંકની જેમ ડંખે છે.
અ.પણું ચરિત્ર નાયકની વિદ્વત્તા ચોમુખી દિન પ્રતિદિન વાયુવેગે કહો કે વીજળી વેગે કહે, પુર જેરમાં વધતી જતી હતી. એક બાજુ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ આદિ ગ્રન્થના અભ્યાસમાં રીતસર આગળ વધતા જતા હતા. તેવી જ રીતે તીર્ણ મતિથી પ્રકરણ પ્રત્યે પૂર્વમાં કંટસ્થ થયેલા હેઈ સિદ્ધાન્તનું પણ અવગાહન પ્રસંગે કરતા હતા. આ પ્રમાણે જૈન શાસ્ત્ર સાથે જૈનેતરના શાસ્ત્રનું પણ તુલનાત્મક તત્વ ગ્રાહક દૃષ્ટિએ અવેલેકન કરતા અખીલ શાસ્ત્ર સમુદ્રનું મન્થન કરતા જૈન ધર્મના તત્વ સર્વોત્કૃષ્ટ છે, પૂર્વાપરાબાધિત છે, યુક્તિ પ્રયુક્તિ સિદ્ધ સાધ્ય છે અને સર્વ વ્યાપક છે. એવી દઢ શ્રદ્ધા હૃદયમાં વજલેપી બની શાણપર ચઢેલા હીરાની જેમ ચમકવા લાગી.
ચરિત્રનેતાને જૈનેતર વિદ્વાનની મુલાકાત થતી ગઈ. તેમની સાથે વાદવિવાદના પ્રસંગે પણ ઉપસ્થિત થતા ગયા, તેમ તેમ તેઓશ્રી કદાગ્રહી–પક્ષાગ્રહી વાદીએની પ્રશ્ન પૂછવાની અટપટી ઢબે અને તેના ઉત્તર આપી તે અટપટી ભૂલ ભૂલામણમાંથી આબાદ રીતે પસાર થવાનું અને પિતાને વિજય પટલ વગડાવવાનું કૌશલ્ય પિતે હાંસીલ કર્યું. પ્રસંગે પ્રસંગે આચાર્યદેવની આજ્ઞાથી અનેક સ્થળમાં તાત્વિક સર્વોપગી જાહેર પ્રવચન આપતા. વકતૃત્વ શક્તિ પણ ઘણી જ મન