________________
૧૧૨ ]
કવિકુલકિરીટ
ભાવિમાં જેઓના પ્રવચન–પ્રતાપે, વ્યાખ્યાન વાચસ્પતિનું બિરૂદ (title ) જેઓને વરવાનુ હોય, તે પુણ્ય-નિધાન મુનિવર, વ્યાખ્યાનકળા ખીલવવાની તક કેમ જતી કરે?
ગુરૂ આજ્ઞા થતાં, ગુરૂ સેવા અને જનેાપકાર સમજી, વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યુ. આ અરસામાં ચિત્રનેતાને વ્યાકરણ, કાવ્ય, જૈન જૈનેતર ન્યાય તેમજ સૈદ્ધાંતિક તત્ત્વજ્ઞાન આદિના અભ્યાસ ઘણા ખીલી ચૂકયો હતો, ખીલેલું કમલ પોતાની સૌરભથી ભ્રમરગણને મસ્તાન અને અનુરાગી બનાવે છે. તેમ સુવક્તા પણ અનેક વિષયેામાં તૈયાર હાય, તો વ્યાખ્યાનકળાની અતુલ અને વિપુલ સૌરભથી હજારો શ્રોતૃભમરાઓને મુગ્ધ બનાવવા સાથે ધર્માનુરાગી બનાવે છે.
ચરિત્રનેતાના વ્યાખ્યાના નિરતર વિવિધ તત્ત્વાને પોષતાં ચાલવા લાગ્યા. વ્યાખ્યાનેાની ધૂન એવી તે જામી, કે જેના પ્રતાપે સારી સંખ્યા વ્યાખ્યાનમાં આવવા લાગી. જૈન કે જૈનેતર અખિલ વર્ગને ઘણાજ મેધક નિવડયા. વ્યાખ્યાન શ્રોતાઓ કેટલીક વખત ઈશ્વર વિષયક, કર્તૃત્વ વિષયક, આત્મ વિષયક અને મેક્ષ સબંધિ અનેકાનેક પ્રશ્નો પુછતાં, જેને ઉકેલ ઘણાજ સુ ંદર રીતિએ થતા જેથી ઇતર વર્ગ પણ મુક્તક ગુરૂદેવની અતુલ પ્રતિભાને પ્રશંસતા અને જૈન ધર્માંના સનાતન મના રહસ્યો સમજી અનુરાગી બનતા. ટુંકમાં અત્રેને માનવ સમૂહ તેઓશ્રીના મધુર પ્રવચાને સપ્રીતિ તલસતા, રિશેખરનું સ્વાસ્થ્ય તદન તંદુરસ્ત બન્યું છતાંય વ્યાખ્યાન તે આપણા ચરિત્ર નાયકની વ્યાખ્યાન કળાથી ખુશ થઇ તેનેજ સુપરત કર્યું.
પ્રિય વાંચકગણ ! દુનિયામાં સ્વાભાવિક નિયમ છે કે, સઉ કાઇ નવીનતા દેખી તે તરફ દોરવાય ! ચરિત્રનેતા ઉગતા વક્તા હતા, વળી નિરંતર અહેાળા સાહિત્યનું અવલાકન, યુવાવસ્થાની વેગવતી શકિત અને સરસ્વતીજીની મહેર એટલે કે વ્યાખ્યાનની રસ–પોષકતા અજન્મજ હાય ગુપ્ત–નિધાન પ્રગટ થતાં ગૃહનેતાઓ જેવા અપૂર્વ આનંદ અનુભવે