________________
પ્રકરણ ૧૧ મું.
તે
છે ત્યાગ–મહેદધિ, આચાર્યશ્રીની શીતલ છાયામાં, બંગાલની જનતાને
) અનેકધા ધર્મોપકાર વિસ્તારતા, આપણું ચરિત્રનાયકશ્રી, વાલીયર સ્ટેટના રાજ્યતર્ગત લશ્કર શહેર તરફ પધાર્યા. લશ્કરના શ્રી સંધને અતિ આગ્રહ થતાં, તેઓશ્રીને ચાતુર્માસને અજ નિર્ણય થયો. આચાર્યશ્રીની ઓજસ્વી અને સ્વર્ગીય દેશનાના પ્રવાહમાં અનેક ભવ્યાત્માઓએ સ્નાન કર્યું, અને કુટીલ મલીનતાઓ દૂર કરી પવિત્રતા મેળવી. સન્માર્ગમાં યોજાઇ, સદાચારના મંત્રપાઠી બન્યા.
એક પ્રસંગે સરિ-શેખરનું સ્વાસ્થ અકસ્માત બગડયું. કમની વિપાકતાને ઉદય, ઘણુજ સહિષ્ણુતા રાખી, સમભાવે તેઓશ્રી સહન કરતા. વ્યાખ્યાનપીઠ ચરિત્ર દીપકને જ સુપરત થઈ. ઉત્સાહી અને ઉલોગી એવા તેઓશ્રી વ્યાખ્યાના પ્રસંગને ઉમંગથી વધાવી લેતા,