________________
સરિશેખર
[ ૧૦ બનાવવા સાથે ધર્મનુષ્ઠાને આરાધવામાં અનેક પ્રેરાયા. કર્મના વિપાકને સમજી પાપનામાર્ગોને, તે અણમોલ પ્રવચનોને શ્રેતા તિલાંજલિ આપવા તૈયાર થ.
બંગાલ પ્રદેશને સ્વપાદરેણુંથી પુનીત બનાવતા અનેક સ્થળોએ સરિશેખર ધર્મબોધ આપતા હતા.
એક સમય એવો હતો, કે બંગાલમાં લાખોની સંખ્યા પ્રમાણુ જૈનની અવગાઢ વસ્તી ગણતી. સેંકડે જિનમંદિરે પણ આજ પ્રદેશમાં હોવા જોઈએ. પ્રભુ વીરસ્વામિએ આ બંગાલની ભૂમિને પિતાના ચરણ કમલથી પવિત્ર બનાવેલ છે. અત્રેની પ્રજા કેટલી ભાગી ગણાતી હતી, કે જેના પૂર્વજે શ્રી મહાવીર પ્રભુના મુખમાંથી ઝરતા વહેણને ઝીલતા કાલચક્રની અજબ લીલાને પ્રતાપે અને જૈનાચાર્યોનું આ પ્રદેશમાં બહુજ જુજ આગમન થવાથી અન્ય સંપ્રદાયવાલાઓએ વચલા ભાગમાં આ ઘેઝારી પલને લાભ ઉઠાવ્યો. નિરાશ્રિત પ્રજાને વાજાલમાં ફસાવી, અને પિતાની મનઘડત માનેલી ધર્મ-પ્રવૃત્તિઓને ઠસાવી ઉમાગે છે. જેથી જૈન ભાગોનુયાયીઓ અલ્પ પ્રમાણમાં થતા ગયા.ધર્મહીન પ્રવૃત્તિઓ વધતી ગઈ આમિષ આહાર અને મદ્યપાને ઘેર ઘેર વ્યાપવા લાગ્યા. ધર્મના સંસ્કારે ભુંસાયા લગભગ અનાય તુલેજ પ્રજા લેખાવા લાગી. ખરેખર ભગવાનના શાસનપર બેઠેલા ભસ્મ-પ્રહને આ કાર દેખાવ કેમ ન મનાય?
એ અણખેડ અને વિકટ પ્રદેશમાં આચાર્યપુરંદરની છાયામાં રહી, આપણું ચરિત્ર નેતા અહિંસા ધર્મને પ્રચાર કરવામાં, સાચા ધર્મના સંદેશોને પાઠવવામાં, ગામેગામ જેસીલાભાષણ દ્વારા વેગવતી પ્રવૃત્તિથી કટિબદ્ધ રહેતા. સેંકડે જૈન જૈનેતરેએ એ પ્રવચનને ઉમદા લાભ ઉઠાવ્યો. સેંકડે નહિં બલ્ક હજારેએ સ્વ-ઈષ્ટ ઈશ્વર સાક્ષીએ માંસાહાર અને મદિરાપાનાદિને ત્યાગવાની દઢ પ્રતિજ્ઞા લીધી. આ ચાલતી