________________
૧૦૮ ]
કવિલકરીટ
પુત્રાએ ગીનીઓની પ્રભાવના દ્વારા મિષ્ટ ભોજન કરાવી સાધર્મિક ભક્તિ પ્રદર્શિત કરી હતી, અત્રેની જનતા એ ચાતુમાંસના ઉપકારને અદ્યાવિધ ભુલતી નથી. ઝ ંખે છે.
એ અનુપમ નિસ્પૃહી મહાત્માની ચાતુર્માંસની પુર્ણાહૃતી થતાં, બહોળા મુનિ–મંડળ સહુ અત્રેથી વિહાર કર્યો, અને નજીકમાં આવેલ આલુચર મુકામે પધાર્યાં. અત્રે શ્રાવકાનાં પચાસેક ઘર છે, પ્રભુ વિમળનાથ અને આદિનાથ ભગવાનના ને પાર્શ્વનાથ પ્રભુના મંદિરો ઘણાજ મનેાહર અને ચિત્તાકર્ષક છે, અત્રે આવતા યાત્રુવ તે બાથુ ધનપતસિંહજીના પરિવારમાંથી બાપુ સર સુરપતિસ હજી તરફથી સ્વામિભક્તિ સારી જળવાય છે.
ભવ્ય સવ:
અમગજના ચાતુમોસ દરમ્યાનના વ્યાખ્યાનોની અસર ઘણીજ અનુમાનીય થઇ હતી. તે ઉપદેશ પીયુષથી ભિન્નયેલ, બાલુચરના બાપુજી ધનપતસિંહજીના ધર્મ પત્ની શ્રીમતી શ્રાવિકા રાણી મેનાકુમારીએ ચપાપુરીના એક ભવ્ય સંઘ કાઢયા. જેમાં આચાર્ય શ્રી આદિ મુનિવરાએ લાભનું કારણ જાણી, તેમાં સાથ આપ્યા. જે સંઘમાં મેટર, ગાડીએ, અને ખેલગાડીએ બહેાળા પ્રમાણમાં હાઇ સાથેના સંઘમાં યાાયેલ સેંકડા માનવેને ધણી અનુલતા રહેતી.
તી શ્રી ચંપાપુરીજી પહેાંચતાં, વચવચમાં આવતાં અનેક ગામામાં, જૈન જૈનેતરની મેાટી મેદની સમક્ષ રિશેખર ખુલ – નિનાદે, આત્માની સિદ્ધિ, મોક્ષની નિશ્ચલતા, પૂર્વ જન્મની અસ્તિત્વતા. પુણ્ય-પાપારા સુખ દુ;ખની ઉત્પાદકતા, વિગેરે વિગેરે વિષયા પર, દલીલાદ્વારા સારા પ્રકાશ પાડતા. તે પ્રિયતમ પ્રવચનેાના શ્રવણથી, અનેકાએ અધરી પણ પ્રતિજ્ઞાઓ સહેલાઇથી સ્વિકારી. શ્રદ્દાને મજબૂત