________________
રિશખર
| ૧૦૫
શેખરનુ` આગમન સાંભળી, ઘણે દૂરસુધી સન્મુખ જઇ બહુજ ધામધુમથી શહેર–પ્રવેશ કરાવ્યો, ઉપાશ્રયમાં વ્યાખ્યાન પીઠ ઉપર ખીરાજી સૂરિજીએ સદ્ધાંતિક અને માધકદેશના આપી. જે દેશનાના પ્રતાપે જનતા પર ઘણીજ ઉંડી છાપ પડી. આચાય પુંગવની ત્યાગવૃત્તિ પ્રતિ અને તેઓશ્રીની સાથે રહેલા પ્રશાન્ત મુનિમંડળ પ્રતિ અખિલજનતા રાગવતી બની.
આપણા ત્રિનેતા મુનિપ્રવર શ્રીમદ્ લબ્ધિવિજયજી મહારાજ ષષ્ણુ ગુરૂદેવની મીઠી નજરથી પ્રતિદિન અનેકવિધ જ્ઞાનાભ્યાસ કરવામાં સમય પસાર કરતા, અવારનવાર તેઓશ્રીને વ્યાખ્યાના, ધર્મચર્ચાએના પ્રસ ંગ મળતા ગયા, તેમ તેમ પ્રવચન શૈલીનું નૈપુણ્ય પણ
ખીલવતા ગયા.
આ શહેરની જનતાની વૃત્તિ, ભક્તિ, વ્યાખ્યાન શ્રવણુની રીતિ, તેમજ સ્વામિભાઈઆ પ્રતિ અનન્ય ભક્તિ-વાત્સલ્યની અપૂર્વ ભાવના, સજ્જતાના મનને ખેંચનારી છે. વ્યાખ્યાનમાં પણ, સઉ ક્રાઇ પૂર્ણ શાંતિથી વિનમ્રપણે, પોતપોતાના દરન્ત પ્રમાણે બેસે છે. અને ઋદ્ધિમાને બાદશાહી ઠાઠ પ્રમાણે આવી ધણીજ નમ્રતાથી ધમધ સાંભળે છે. તથા મહારગામથી યાત્રાર્થે આવતા સર્વ જૈનભાઇને હમદદી બતાવી, પેાતાના સગામ એથી પણ અધિક પ્રીતિથી, મોટા ગ–શ્રીમત સજ્જતા સત્કાર કરે છે. અને વિશેષ પ્રશંસા તો એ છે, કે આંગણે આવેલા સાધર્મિ–ભાઇ, ચાહે શ્રીમંત હા, યા સામાન્ય હા, હરેકને ભાજનાદિ કર્યાબાદ, એક એક રૂપૈયાને ચાંલ્લા પણ કરે છે. ધન્ય છે ! આ અનુપમ સામિ ભાઇ પ્રત્યે વાત્સલ ભાવનાની પરાકાષ્ઠાને ! જે પ્રવચન સુણનાર જ્ઞાતિબંધુઓને પાકી શેર મીઠાઈની પ્રભાવના કરી સામાન્યવને જૈનધમ માં જોડી ધમરંગથી રંગતા હતા, તે ભાવુકજને ભકત વાત્સલ્યના ભાવ કેટલા ઉચ્ચ પ્રકારના હશે !