SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ j કવિકુલકરી વિશ્રાંતિનું એક રમુજી ઉમદાસ્થાન બને છે, ઉપર ભૂમિમાં તે નિર કતા પ્રાપ્ત કરે છે. એકજ ગુટિકા પરહેજ પાળવાવાળા સમજી મનુષ્યને આપતાં તે પુષ્ટિ આપવા સાથે રાગને નાબુદ કરે છે, અને તેજ ગુટિકા, જીભના કામુને ગુમાઇ બેઠેલા દર્દીને કૃશતા પ્રાપ્ત કરાવા સાથે રોગ વક બને છે. તેવીજરીતે, ત્યાગી અને પરમાપકારી મહાત્માઓના ઉપદેશ હંમેશાં લાલનેાજ ઉત્પાદક હાય છે. પર્ તુ પાત્રતાને પુરેપુરા સહયાગ હાય, તાજ તે ભાવના લતાઓથી વિસ્તરી કૈલ પ્રાપ્ત કરાવે છે. એક વક્તાના વ્યાખ્યાનમાં ( lecture ) હારા શ્રોતાઓને મેળા મળે છે. પરંતુ વક્તાના પાષાતા ધ્યેયરૂપ વિષયને, હૃદયમાં વસાવી વચનાનુસંગત વવા, પ્રતિજ્ઞા સ્વીકારવા જુજ વ્યક્તિએજ તૈયાર થાય છે. એમાં પણ હૃદય-ભૂમિકાની વિશદતાં ઉપર મોટા આધાર રહેલા છે. ‘ પદ્મપત્રે સ્થિત તોય, ધત્તે મુદ્દા શ્રય' કમલના પાંદડા પર રહેલ નાનું પણ જળવિપુષ પાત્રતાના સહયોગે મેતીની ઉપમા મેળવી શકે છે. શુભાશયથી મહાદય-નિધાન મહાપુરૂષોના ખેાલાચેલાં વચના અને અપાયેલા ધ`ખાધ, ભવ્ય તે ચેાગ્ય વ્યક્તિઓના હૃદયામાં વહેતા પાપધેાધના નિરોધ કરે છે. અને અનંત સ્થાયીપદની શોધ કરવા પ્રેરે છે. અજીમગજ બહુજ પ્રાચીન અને મતેમ શહેર છે, અત્રેની જનતા પણ ઘણીજ નમ્ર અને વિવેકશીલ તેમજ ધમ ભાવી છે. જન વર્ગોમાં જાગીરદારી તરીકેની ખ્યાતિ, તેની જેવીતે તેવી સચવાઇ રહેલ છે. અત્રેના સમૃદ્ધ શ્રેષ્ઠીએ, ગગનચુખી અને મનેારમ નવ નવતા જિનાલયે દર્શનીય બનાવ્યા છે. જેની ભક્તિભાવના શ્રદ્ધાયુક્ત ધર્મ –સંસ્કારોથી પ્રેરાઇ, ગર્ભ શ્રીમ ંતા પણ નિયમિત રીતે કરી રહ્યા . છે. ખાનદાનીયત, ખુબસુરતતા અને ઉદારતા અત્રેની જનતાને રહેજે વરેલ છે. ધર્મ શ્રદ્ધાની અટલતા, જનતામાં હરપ્રસ ંગે આતપ્રાત થયેલી જણાય છે. જનવર્ગ ભદ્રિક-પ્રકૃતિના છે, તેવાજ રાજકુશલતામાં બહુજ નૈપુણ્ય ધરાવનાર અને સુમૃદ્ધ છે. આ અછમગજની જનતાએ સૂર
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy