________________
પ્રકરણ ૧૦ મુ.
(સૂરિજીનું અજીમગજ સદ્યાગ્રહુથી આગમન-અદ્ભૂત શાસન ઉઘાત-ચાતુર્માસ નિય:— )
એ કજ જલ—બિંદુ સ્વાતિ નક્ષત્રમાં, છીપલીના મુખમાં પડતાં સુંદર મૌક્તિક બને છે, તેજ જો સના મુખમાં જાય તો વિષ અને છે. ખાણ સાગરમાં પડતાં ક્ષારયુક્ત અને છે, અને તૃષાતુરને તે બિંદુ અમૃતથી પણ અધિક પ્રિય અને છે. વળી તેજ બિંદુ જવરાતુરને ભય કરતા ઉભી કરે છે. વડનું નાનકડુ ખીજ ચેોગ્ય પ્રદેશમાં
રાપતાં હજારા પ્રાણીઓને તેમજ પશુ-૫ખીઓને તાનિવારવા પૂર્વક