SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કવિકુલકિરીટ સંગપ્રતિ અત્રેની પ્રજા રહેજે આનંદ માનનારી છે. ધર્મક્ષેત્રોમાં દ્રવ્યને વ્યય કરવામાં અને ધર્માનુષ્ઠાનને ઉજવવામાં, અતીવ ઉત્સાહવતી છે. ગામની આજુબાજુ વિવિધ વૃક્ષની ઘટા ઘણુંજ વિસ્તારથી વ્યાપેલી છે. આજુબાજુ મેદાન પણ ઘણું છુટવાળું આકાય છે. વિશેષ પ્રમાણમાં આંબા આંબલીઓની શ્રેણી ઘણાજ થેકમાં જમા થયેલી છે. જુની કવિતાઓમાં પણ “ઇડર આંબા આંબલી” વિગેરે રોગોની તજે ઘણીજ ગવાય છે. ઇડરના ઇતિહાસમાં અગત્યની બીના તે એ છે કે? અત્રેની પ્રજા બુદ્ધિવંત, શૂરવીરને ઉદાર છે અપરિચિત અજાણ્યા આવેલા અનેક રેકેને અત્રે પિષણ મળે છે. જન પ્રેમને અત્રે સભાવ છે, અને ગઈ વિલાસને અભાવ છે. ઇડરના ધર્મપ્રેમી જૈનસંધમાં શાસનશિરોમણી આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ અને પધારવાના છે, એ સમાચાર મળતાં, આનંદની ઉમીઓ ઉભરાઈ, કેઈ તે પિતાની દુકાને શણગારવામાં, કઈતે અનેકવિધ શણગાર સજી, પિતાના રાજકુમારસમા બાળાને પૂજય સુરીશ્વરના સત્કાર માટે અશ્વાદિ ઉપર આરહિત કરી સાંબેલા સજજવામાં યોજાયા. કોઈ વાઘો આદિ સજજ કરવામાં, કેટલાક રંગબેરંગી ધ્વજાઓ, તરણે, ગુરૂના માલંકૃત સુશોભિત બે ટીગાડવામાં સપ્રેમ કે શીશવાલા બન્યા. આચાર્યપુંગવના સન્મુખ, કેટલેક દૂર હર્ષભરી જનતા જઈ પહોંચી. જયનાદના ગુંજારવ સાથે ઈડરમાં ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયે. અનેક રથામાં કુમારિકાઓ અક્ષતાદિથી વધાવી, મધુર ગીતાદિથી સ્તુતિઓ ગાઇ કૃતાથી થઈ રહી હતી. વ્યાખ્યાનપીઠને સરિશેખરે અલંકૃત કરી, મૃદુ તેમજ બુલંદરવરે મંગલાચરણ કર્યાબાદ, અસરકારક દેશના આપી. જે દેશનાથી જનતા ઘણીજ આકર્ષિત થવા સાથે સુકૃત્યમાં જાઇ. આચાર્યશ્રીની સેવામાં અને જ્ઞાન ધ્યાનમાં આપણું “ચરિત્રનાયક” લયલીન રહેતા. સંયમપાલન અને તેને પુષ્ટિકારક ધર્મ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy