________________
પ્રકરણ ૮ સુ
વિશ્વોપકારી શ્રી જિનેશ્વરદેવના તરણતારક સૈધ્ધાંતિક સદૈ
શાને પાઠવતા, દનથી અને વાણીથી જિજ્ઞાસુ વાતે પાવન કરતા ઇડરગઢપ્રતિપ્રયાણ કર્યું. માર્ગોમાં અનેક પ્રકારના ઉપકારને ધોધમાર વરસાદ, તે સરળાશયી, નિખાલસ હૃદયી, મૂર્તિમંત ત્યાગપ્રતિમા સૂરિશેખરના મુખાભ્રથી વરસતે। ભવ્યાના હૃદયક્ષેત્રોમાં સુકૃત સસ્યને નવપલ્લવિત કરી રહ્યો હતા. અને તે તેગામાની જનતા જે ધર્મને ભૂલી ગઈ હતી, તે હવેથી ધીમે ધીમે ધર્મમાં પ્રવ્રુત્ત બની.
જોકે ઈડરગામ સ્વાભાવિક રીતે તે વિશાળ છે, વસ્તી ભકિ અને ભાવિક છે, ધર્મના ર ંગ અત્રેની પ્રજાને ણેાજ હા` છે, સંત
$