SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [ ૮૩ ક્રિયાઓના અનુષ્ઠાનની આરાધના પણ તેવાજ સદ્ભાવથી આદરતા. ધર્માનુષ્ઠાનની આરાધના તેમજ જ્ઞાનાભ્યાસમાંથી સમય બચત, ત્યારે અધ્યાત્મના વિચારમાં ત્યાગ-વર્ધક સાધનેની સંપ્રાપ્તિમાં, તેમજ સંયમને આદર્શ ને ઉન્નત બનાવવાને સક્રિય યત્ન આદરતા. જે કે ચરિત્ર નેતાની વય નાની હતી. પણ સંયમ–પાલનમાં વૃદ્ધ પર્યાયવાલે સાધુની જેમ ઉપગ અને પ્રીતિ ધરાવતા. વડીલ સાધુએને વિનયથી, લઘુ સાધુઓને આદરથી અને અન્ય જનતાને પિતાની અતુલ–પ્રતિભા સંપન્ન તાર્કિક શક્તિથી આકર્ષતા હતા. ચરિત્ર–નેતા શ્રીમદ્દ લબ્ધિવિજયજી મહારાજ જ્ઞાન ધ્યાનમાં મશગુલ રહેતા હેઈ, ઇડરની જનતાને કવચિત જ પરિચય મલત; પણ અમૃતને નાને ઘૂંટડે તેના આસ્વાદને આજીવંત સુધી ભુલાવતા નથી. તેમ તેઓશ્રીને અલ્પ પણ નિર્દોષ અને જ્ઞાન–ઓજસ્વી પરિચય જનવર્ગની સ્મૃતિમાં જડાઈ જતે અને સાથે સાથે એમ પણ ખ્યાલ કરાવતે, કે આ વ્યક્તિ ભાવિમાં કઈ અજબ શાસનની ઉન્નતિમાં વધારે કરશે. સમય ઉનાળાને હતે. ઉષ્મા બેસીતમ વધી રહી હતી. ઉકળાટ અમાપ હ; છતાંય, આપણું ચરિત્રનેતાઓ, જ્ઞાનાભ્યાસમાં એવી લખલૂટ મચાવી હતી, કે ટુંકા અને પતરાના છાપરાવાળા મકાનમાં મધ્યાહકાલે એકાંતમાં ખંતથી બેસતા. આચાર્યપુંગવની હદયને હચમચાવતી, નિડરતાભરી, વૈરાગ્ય રસતરબલ, દેશનાસરિતા એવી અજબ અને અસાધારણ રીતિએ વહી, કે ભવ્ય જનતાના હૃદય-આરામને અતીવ પ્રલ્લિત બનાવતી ગઈ. એટલું જ નહિ પણ એ મધુરી જેસીલી દેશનાને પ્રતાપે, અખિલ ગામની જનતા પર અને પ્રભાવ પાડ્યો. તે દેશનાને છોડવા કઈ ઈચ્છતું નહિં. દેશના–શ્રવણને આ સુંદર વેગ હરહંમેશ મળે, એવા અંતરના ઉદગારે પુનઃ પુનઃ પ્રગટ કરતા, એ હેતુથી આચાર્યશ્રીને
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy