________________
પ
[ આત્મતત્ત્વવિચા કરવું અને પછી શ્રાવકનાં માર વ્રત અંગીકાર કરવાં. જેએ માર વ્રત અંગીકાર કરી ન શકે તે ઘેાડાં વ્રતા અંગીકાર કરે અને બીજાની ભાવના રાખે, પછી જેમ જેમ સચેાગે અનુકૂળ થતા જાય, તેમ તેમ બાકીનાં વ્રતા પણ અંગીકાર કરે.
શ્રાવક શબ્દ તે તમે રાજ સાંભળેા છે, પણ એને અથ પૂછીએ ત્યારે વિચારમાં પડેા છે. એના અથ પર તમે કદી શાંત મને વિચાર કર્યો છે. ખરા ? શાસ્ત્રોમાં કહ્યું છે કેઃ શ્રૃળોતિ. જ્ઞિનવપનમિતિ શ્રાવઃ—જે જિનવચનને સાંભળે તે શ્રાવક.’ એટલે પ્રતિદિન ઉપાશ્રયે જવું અને ગુરુ મહારાજને વિધિપૂર્વક વંદન કરી, તેમનાં મુખેથી ધર્મોપદેશ સાંભળવા, એ શ્રાવકનું મુખ્ય કન્ય છે. કેટલાક કહે છે કે અમે ત્રની વાતેા પુસ્તક વાંચીને જાણી લઈશું. અમને ઉપાશ્રયે જવાની ફુરસદ નથી.’ આ રીતે જેએ ગુરુસમીપે જઈ જિનવચન સાંભળતા નથી, તે શ્રાવક નામને સાર્થક શી રીતે કરે ?
ગૃહસ્થને માટે સામાન્ય અને વિશેષ એમ એ પ્રકારના ધમ બતાવેલા છે, તેમાં માર્ગાનુસારીના પાંત્રીશ ખોલ પ્રમાણે જીવન ગાળવું, એ સામાન્ય ધમ છે અને ખાર ત્રતાથી વિભૂષિત થઈ ને જીવન ગાળવું, એ વિશેષ ધર્મ છે.
ખાર ત્રતાનાં નામ તો તમે જાણતા જ હશેા. એક -વખત અમે એક ગૃહસ્થને પાંચ અણુવ્રતાનાં નામ પૂછ્યાં, તે તેમણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને -પરિગ્રહ એ નામા આપ્યાં. અમે કહ્યું - ‘ અઢાર પાપ–
ગુણસ્થાન ]
૫૭
સ્થાનકનાં નામેા આવડતાં હોય તે ખેલે.’ એ નામેા તેમણે કડકડાટ ખોલી ખતાવ્યાં. અમે કહ્યું : ‘તેમાંનાં પ્રથમ પાંચ નામ ફ્રી ઓલા, ‘ત્યારે તેમણે પ્રાણાતિપાત વગેરે પાંચ નામેા કહ્યાં. અમે પૂછ્યું' : ‘ આ નામેા પાપસ્થાનકનાં છે કે વ્રતનાં છે?' ત્યારે તેમને ખ્યાલ આબ્યા, અને તેમણે પ્રાણાતિપાત–વિરમણુ-વ્રત એ નામેા આપ્યાં. અમે કહ્યું : ‘આ નામેા પણ હજી અધૂરાં છે અથવા તેા એ મહાવ્રતાનાં નામે છે, પણ અણુવ્રતનાં નામેા નથી.' ત્યારે બહુ વિચાર કરીને તેની આગળ સ્થૂલ શબ્દ લગાડયા.
કહેવાની મતલબ એ છે કે આજે તમારા શ્રાવકાનુ જીવન એટલું બધુ જ જાળી બની ગયું છે કે તમને ધર્મના વિચાર કરવાની પણ ફુરસદ નથી, અને તમારું કર્તવ્ય શું? તમારે કયાં ત્રતા ધારણ કરવાં જોઈ એ ? કયા પ્રકારનું જીવન. ગાળવુ જોઈએ ? એ સબંધી કઈ પણ ચિંતન નથી.
ખાર ત્રતાનાં નામ આ પ્રમાણે જાણવાં:
(૧) સ્થૂલપ્રાણાતિપાત–વિરમણ–વ્રત. (૨) સ્થૂલમૃષાવાદ–વિરમણુ–વ્રત. (૩) સ્થૂલઅદત્તાદાન–વિરમણ–ત્રત. (૪) સ્થૂલમૈથુન-વિરમણુ–વ્રત. (પ) પરિગ્રહ-પરિમાણુ–વ્રત. (૬) દિક્—પરિમાણુ–વ્રત. (૭) ભાગેાપભાગ–પરિમાણુ–વ્રત.