________________
૧૩૪
[ આત્મતત્ત્વવિચાર
આ ગુણસ્થાન સા િસાંત છે અને તે અભવ્યને હેતું નથી.
(૩) સભ્ય-મિથ્યાદષ્ટિ ગુણસ્થાન
દર્શનમેાહનીય કર્મીની બીજી પ્રકૃતિ મિશ્રમેાહનીય છે. તેના ઉદ્દયથી જીવને સમકાળે સરખા પ્રમાણમાં સમ્યકત્વ અને મિથ્યાત્વ એ એ મિશ્ર થવાથી એક પ્રકારના મિશ્રિત ભાવ હાય છે, તેને સમ્યગ્મિથ્યાદષ્ટિ કે મિશ્ર–ગુણસ્થાન કહેવામાં આવે છે.
જે જીવ સમ્યકત્વ અથવા મિથ્યાત્વ એ એમાંના કોઈ પણ એક જ ભાવમાં વતા હાય તેા તે જીવ મિશ્રગુણસ્થાનવાળા ન કહેવાય, કારણ કે અહીં મિશ્રપણું” તે એ ભાવ એકત્ર મળીને એક નવીન જાતિના ત્રીજો ભાવ ઉત્પન્ન થવારૂપ છે.
ઘેાડી અને ગધેડાના સચાગ થાય તેા તેમાંથી ન ઉત્પન્ન થાય ઘેાડું કે ન ઉત્પન્ન થાય ગધેડું, પર’તુ ખચ્ચર રૂપ એક નવીન જાતિ ઉત્પન્ન થાય. તેજ રીતે ગાળ અને દહીંના સચાગ થાય તે! તેમાં ન આવે પૂરા ગેાળના સ્વાદ કે ન આવે પૂરા દહીંના સ્વાદ, પણ એક નવીન જાતનાં જ સ્વાદ આવે. આ રીતે જે જીવની બુદ્ધિ સજ્ઞભાષિત અને અસવ જ્ઞભાષિત એ અનેમાં સમાન શ્રદ્ધાવાળી થઈ જાય, તે જીવને એક નવીન જાતના મિશ્ર પરિણામ ઉત્પન્ન થાય.
અહીં એટલુ ખ્યાલમાં રાખો કે મિશ્રગુણસ્થાનમાં રહેલા જીવ પરભવમાં ભાગવવા ચગ્ય આયુષ્યના મધ
ગુણસ્થાન ]
૧૫
કરતા નથી કે એ અવસ્થામાં મરણ પામતે। નથી. પરંતુ ચેાથા સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન ઉપર ચડીને મરણ પામે છે અથવા કુષ્ટિ થઈ ને એટલે મિથ્યાષ્ટિ ગુણસ્થાનમાં આવીને મરણ પામે છે.
પ્રશ્ન-ચૌદ ગુણસ્થાનામાં એવા ગુણસ્થાને કયાં છે કે જેમાં જીવ મરણ પામતા નથી ?
ઉત્તર–ત્રીનુ મિશ્રગુણસ્થાન, ખારમુ ક્ષીણમેહગુણસ્થાન અને તેરમું સયેાગીગુણસ્થાન. એ ત્રણ ગુણસ્થાના એવાં છે કે જેમાં જીવનું મરણ થતું નથી. ખાકીના અગિયાર ગુણસ્થાનેામાં મરણ થાય છે.
પ્રશ્ન-મરણ વખતે જીવને કાઈ ગુણસ્થાન સાથે જાય કે કેમ ?
ઉત્તર-પહેલુ મિથ્યાત્વ, ખીજુ સાસ્વાદન અને ચેાથું અવિરતિગુણસ્થાન મરણુ વખતે જીવની સાથે જાય છે, પણ આાકીનાં અગિયાર ગુણસ્થાના મરણ વખતે જીવની સાથે જતા નથી.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઇએ કે મિશ્રગુણસ્થાનની પ્રાપ્તિ પહેલાં જીવે સમ્યકત્વ અથવા મિથ્યાત્વ એ એ ભાવમાંથી જે કાઈ એક ભાવે વર્તીને આયુષ્ય આંધ્યુ. હાય તે ભાવસહિત જીવ મરણ પામે છે અને તે ભાવને અનુસારે સદ્ગતિ કે દ્રુતિમાં જાય છે.
આ ગુણસ્થાન સાઢિ—સાંત છે અને તેની સ્થિતિ અ'તડૂતની છે. જેને સમ્યકત્વ અને મિથ્યાત્વના મિશ્ર ભાવ હાય, તેનાં મનની સ્થિતિ ડામાડાળ હોય, એ સ્વાભાવિક છે.