________________
[ આત્મતત્ત્વવિચાર
(૩) વિકૃતિવિગઈ, (૪) ઉપાનહ–જોડાં, (૫) તખેલ, (૬) વસ્ત્ર, (૭) કુસુમ, (૮) વાહન, (૯) શયન-પલ ગ–પથારી, (૧૦) વિલેપન, (૧૧) બ્રહ્મચર્ય, (૧૨) દિશા, (૧૩) સ્નાન અને (૧૪) ભેાજન.
આડેનું અનદડ–વિરમણ-વ્રત
r
જે હિંસા વિશિષ્ટ પ્રયેાજન કે અનિવાર્ય કારણ વિના કરવામાં આવે તે અનઇડ કહેવાય, તેમાંથી ખચવાનું વ્રત તે અન દંડ—વિરમણ વ્રત. આ વ્રતમાં અપધ્યાન, પાપાપદેશ, હિ’સ્રપ્રદાન અને પ્રમાદાચરણને! ત્યાગ કરવાના હોય છે. અપધ્યાન એટલે આત્ત તથા રૌદ્રધ્યાન, પાપેાદેશ એટલે બીજાને પાપ કરવાની પ્રેરણા મળે તેવી સૂચના–સલાહ, હિ'સપ્રદાન એટલે હિ'સાકારી શસ્ત્રસાધન બીજાને આપવાં અને પ્રમાદાચરણ એટલે નાટક, તમાશા, પશુએનાં યુદ્ધ, ગંજીપા–સેાગઠા વગેરેની રમત વગેરેમાં ભાગ લેવા. નવમું સામાયિક વ્રત
પાપવ્યાપાર અને દુર્ધ્યાનથી રહિત આત્માને બે ઘડી– પ્રમાણ સમતાભાવ તે સામાયિક-વ્રત. સામાયિક કરતી વખતે શ્રાવક સાધુની સમાન થાય છે, તેથી તેને બહુ વાર કરવાને ઉપદેશ છે. સામાયિક કરતી વખતે દશ મનના, દેશ વચનના તથા ખાર કાયાના દોષા ટાળવા જોઈએ, તેા જ સામાયિક શુદ્ધ થયુ કહેવાય. શુદ્ધ સામાયિકની કિંમત આ જગતના કાઈ પાર્થિવ પદાથ થી થઈ શકતી નથી. તેથી જ કહ્યું છે કેदिवसे दिवसे लक्खे, देइ सुवर्णस्स खंडिओ एंगो । ફ્લો પુળ સામા, રેફ્ ન દુવ્વત
છે
સંખ્યક ચારિત્ર ]
પ
‘ એક મનુષ્ય રોજ લાખ ખાંડી સેાનાનું દાન કરે અને ખીજો મનુષ્ય એક સામાયિક કરે, તે પણ દાન દેનારા સામાયિક કરનારને પહેાંચે નહિ, અર્થાત્ તેના જેટલા લાભ મેળવે નહિ. ’
દશમું દેશાવકાશિક–વ્રત
વ્રતામાં રાખેલી સામાન્ય છૂટાના દૈનિક જીવન પૂરતે સકાચ કરવા, તે દેશાવકાશિક વ્રત કહેવાય.
આખા દિવસમાં આઠ સામાયિક અને સવાર–સાંજ પ્રતિક્રમણ એમ કુલ દશ સામાયિક કરવાથી દેશાવકાશિક કરવાના વ્યવહાર આજે પ્રચલિત છે. અગિયારમું પાષધ-ત્રત
પતિથિ વગેરેના દિવસે દેશથી અથવા સર્વ થી આહાર, શરીરસત્કાર, ગૃહવ્યાપાર અને અબ્રહ્મચય ના ત્યાગ કરી આઠે પ્રહર કે ચાર પ્રહર સુધી સામાયિકની કરણી કરવી, તે પાષધ કહેવાય છે.
બારમું અતિથિસ વિભાગ–ત્રત
ભક્તિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેનુ અતિથિને એટલે સાધુઓને દાન કરવુ. તે અતિથિસવિભાગ વ્રત કહેવાય છે. સાધુઓને ભક્તિપૂર્વક દાન આપવાથી ધન સાથે વાહે તથા નયસારે સમિત ઉપાર્જન કર્યું અને પરપરાએ તીર્થંકર નામકમાં આંધ્યું તથા સગમે ખીજા ભવમાં શાલિભદ્ર બનીને અપૂર્વ રિદ્ધિસિદ્ધિ ભાગવી, એ વસ્તુ તમારા ખ્યાલમાં જ હશે. શ્રાવકની દિનચર્યા
દેશવિરતિ ચારિત્રને ધારણ કરનારા ગૃહસ્થની દિનચર્ચા