________________
૪૭૨
[ આત્મતત્ત્વવિચાર
પરિમાણુ આવશ્યક છે, તેમ દિક્ એટલે દિશાઓનું પરમાણુ પણ આવશ્યક છે. આ વ્રતમાં અમુક દિશામાં અમુક અતરથી વધારે જવું નહિ, એવી પ્રતિજ્ઞા લેવાય છે.
સાતમું ભાગેષભાગ-પરિમાણુવ્રત
જે વસ્તુ એક વાર ભાગવાય તે ભાગ. જેમકે આહાર, પાન, સ્નાન, ઉદ્ઘતન, વિલેપન, પુષ્પધારણ વગેરે; અને જે વસ્તુ વધારે વખત ભાગવાય તે ઉપભેગ. જેમકે—વસ્ત્ર, આભૂષણુ, શયન, આસન, વાહન વગેરે. આ વ્રતથી ભાગ અને ઉપભાગની તમામ વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે. ભાગની વસ્તુમાં આહારપાણી મુખ્ય છે. તેમાં ખાવીશ અભક્ષ્યના ત્યાગ કરવા જોઈ એ અને ખીજાની મર્યાદા કરવી જોઈ એ. ખાવીશ અભક્ષ્યનાં નામે આ પ્રમાણે સમજવાં :૧ વડનાં ફળ ૧૨ વિષ–ઝેર
૨ પીંપળનાં ફળ
૧૩ સર્વ પ્રકારની માટી ૧૪ રાત્રિભાજન
૩ ઊંખરાં
૪ અજીર
૧૫ હુબીજ
ત્ર કાકે દુબર
૧૬ અનતકાય
૧૭ મેળ અથાણાં ૧૮ ઘાલવડાં
૧૯ વંતાક રીંગણાં
૨૦ અજાણ્યાં ફળ-ફૂલ
૬ દારૂ ૭ માંસ
૮ મધ
૯ માખણ
૧૦ હિમ અથવા ખરફ ૧૧ કરાં The thill offin
૨૧ તુચ્છ ફળ ૨૨ ચલિતરસ.’
સમ્યક્ ચારિત્ર ]
૪૭૩
આ વ્રત ધારણ કરનારે કમ એટલે ધધા સંબધમાં પણ ઘણું. વિવેક રાખવા પડે છે. ખાસ કરીને જે ધંધાઓમાં ઘણી હિ'સા થાય તેવા ધંધા કરવા કલ્પતા નથી. શાસ્ત્રોમાં આવા ધધાએને માટે કર્માદાન શબ્દના પ્રયોગ કરવામાં આજ્યેા છે. કર્માદાન પંદર છે, તે આ પ્રમાણે : (૧) અ’ગારકમ એટલે જેમાં અગ્નિનુ વિશેષ પ્રત્યેાજન પડે તેવા ધા. (૨) વનકર્મ એટલે વનસ્પતિએને કાપીને વેચવાના ધા. (૩) શકટકમ એટલે ગાડાં બનાવીને વેચવાનેા ધધા. (૪) ભાટકકમ એટલે પશુઓ વગેરે ભાડે આપવાના ધંધા. (૫) સ્ફાટકકસ એટલે પૃથ્વી તથા પત્થરને ફાડવાના ધંધા. (૬) દંતવાણિજ્ય એટલે હાથીદાંત વગેરેના વેપાર. (૭) લાક્ષાવાણિજ્ય એટલે લાખ વગેરેના વેપાર. (૮) રસવાણિજ્ય એટલે દૂધ, દહીં, ઘી, તેલ વગેરેના વેપાર. (૯) કેશવાણિજ્ય એટલે ઝેર મનુષ્ય તથા પશુઓને વેપાર. (૧૦) વિષવાણિજ્ય એટલે ઝેર અને ઝેરી પદાર્થોને વ્યાપાર. (૧૧) યત્રપાલનકમ એટલે અનાજ, બીયાં. તથા ફળફૂલ પીલી આપવાનુ કામ. (૧૨) નિલ’ઈનકમ એટલે પશુઓનાં અગાને છેદવા, ડામ દેવા વગેરેનું કામ. (૧૩) દવદાનકમ એટલે વન, ખેતર વગેરેમાં આગ લગાડવાનું કામ. (૧૪) જલશેાષણુકમ એટલે સરાવર, તળાવ તથા ધરા વગેરે સૂકવવાનું કામ અને (૧૫) અસતી પેષણ એટલે કુલટા કે વ્યભિચારી સ્ત્રીઓને પાષવાનું કે હિ‘સક પ્રાણીઓને ઉછેરીને તેને વેચવાનું કામ.
આ વ્રતમાં રાજ પ્રાતઃકાળે નીચેની ચૌદ વસ્તુને લગતા નિયમે ધારવાના હાય છેઃ (૧) વસ્તુ, (ર) દ્રવ્ય,