________________
[આત્મસ્વવિચારે અરૂપી બધું જોવાની તાકાત છે. તેને રોકનારે દેશનાવરણીય કમ છે. તે પણ જ્ઞાનાવરણીય કર્મની જેમ દર્શનને અનં: - તમે ભાગ ખુલ્લે રહેવા દે છે. આત્માના દર્શન સ્વભાવને
રોકનારી હોવાથી દર્શનાવરણીય કર્મની નવે ઉત્તરપ્રવૃતિઓ -અશુભ ગણાય છે. ,
મોહનીય કર્મ આત્માના વીતરાગ સ્વભાવને રોકે છે. તેની ઉત્તરપ્રકૃતિઓ' અઠ્ઠાવીસ છે. તેમાં દર્શન મેહનીયની એક જ પ્રકૃતિ ગણતાં છવીસ પ્રકૃતિએ રહે છે. આ છવીસે છવીસ પ્રકૃતિએ અશુભ છે.
અંતરાય કર્મ આત્માની શક્તિને રોકનારું છે, આત્માને "કમજોર બનાવનારું છે. તેની પાંચ પ્રકૃતિઓ અનુક્રમે દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યને રેકે છે, તેથી અશુભ છે. આ પાંચે અંતરાય કમમાં લાભાંતરાય વધારે નડે છે. દરેક કર્મને તેડનારાં જુદાં જુદાં સાધન છે, એ રીતે -લાભાંતરાયને તેડના દાન છે. તમે દાન કરે, એટલે લાભાંતરાય તૂટે. “લક્ષ્મી પુણ્યને આધીન છે” એમ કહેવાય છે, તેને અર્થ પણ એજ છે કે તમે દાન કરે, - એટલે પુણ્ય વધે અને પુણ્ય વધે એટલે લક્ષ્મી અવશ્ય આવે. કદાચ તે જતી હોય તે પણ રેકાઈ રહે. તમે કુબેર શેઠની વાત સાંભળે. એટલે તમને આ વસ્તુની ખાતરી થશે.
કુબેર શેઠની વાત છે કે * એક નગરમાં કુબેર નામને? શેર્ડ રહેતા હતા. તેની
કમની શુભાશુભતા ]. પાસે સાત પેઢીથી અઢળક ધન ચાલ્યું આવતું હતું. તે રોજ સવારે નાહી-ધોઈને સુંદર તાજાં રંગબેરંગી પુષ્પ વડે લક્ષમીદેવીની પૂજા કરતે અને તેને કહે કે “હે. માતા ! તું છે તે બધું છે, તારા વિના અમારું કશું ન રહે. માટે અમારા પર કૃપા કરજે. - હવે એક દિવસ રાત્રિના સમયે લક્ષ્મીદેવીએ કુબેરને ઉઠાડ્યો અને કહ્યું કે “હે શેઠ! હું સાત પેઢીથી તમારી સાથે રહી છું, પણ હવે જવાની છું, માટે તમારી રજા લેવા આવી છું.’
આ શબ્દ સાંભળતાં જ શેઠ ગભરાયા. હવે મારુ શું થશે ? મારા કુટુંબીઓનું શું થશે ? આ મોજમજાહ. અને એશઆરામ શી રીતે કરી શકાશે ? તેની આંખમાં આંસુ આવી ગયાં. | લક્ષમીએ કહ્યું: “શેઠ ! મને તમારા માટે લાગણી છે. - પણું કરું? હું પુણ્યને આધીન છું. એ પૂરું થાય એટલે મારે જવું જ પડે.”
કુબેર સમજો કે હવે લક્ષમી રોકી શકાય તેમ. નથી, માટે તે ચાલી જાય તે પહેલાં કંઇક કરવું જોઈએ. તેણે ખૂબ નમ્રતાપૂર્વક લક્ષ્મીને કહ્યું: ‘તમે જાઓ તે ભલે જાએ, પણ મારી એક માગણી પૂરી કરતા જાઓ..' ,
લકમીએ કહ્યું: “તમારી માગણી શી છે?' . કુબેરે કહ્યું: “તમે માત્ર ત્રણ દિવસ વધારે થાભી