________________
[ આત્મતવિચાર માત્ર શ્વાસેવાસ જેટલા અલ્પ સમયમાં જ કરી નાખે છે. જેમ અગ્નિ લાકડાંને સળગાવી દે છે અને તે થાકી વારમાં સળગી જાય છે, તેમ જ્ઞાની પોતાનાં કમેને સળગાવી દે છે અને તેને ક્ષણ માત્રમાં જ નાશ થતાં આત્મતિને પૂર્ણ પ્રકાશ થાય છે.
એક જૈન મહાત્મા કહે છેઃ भक्ष्याभक्ष्य न जे विण लहिये, पेय-अपेय विचार। कृत्य-अकृत्य न जे विण लहिये, ज्ञान ते सकल आधार रे॥ प्रथम ज्ञान ने पछे 'अहिंसा, श्री सिद्धांते भारव्यु।: ज्ञानने वंदो ज्ञान म निंदो, ज्ञानीए शिवसुख चाख्युरे॥
‘જેના વિના ભક્ય–અભક્ષ્ય પદાર્થોની કે પિય–અપેય -વસ્તુઓની ખબર પડતી નથી; વળી જેના વિના કૃત્ય અને એકૃત્ય એટલે કરવા એગ્ય અને ન કરવા ગ્ય કામે જાણી શકાતાં નથી, તેથી જ્ઞાન એ સકલ ધર્મક્રિયાને આધાર છે.
પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા–એવું શ્રી જિનેશ્વર દેએ આગમમાં ભાખ્યું છે, તેથી જ્ઞાનને વંદન કરે અને તેની નિંદા ન કરે. જે કેઈએ શિવસુખ ચાખ્યું છે, તે જ્ઞાનના પ્રતાપે જ ચાખ્યું છે.'
કઈ એમ માનતું હોય કે જૈન ધર્મને જ્ઞાન પર બહુ ભાર નથી, તે એ ગંભીર ભૂલ છે. જૈન ધર્મ તે ર૫ષ્ટ ઘેષણ કરીને કહે છે કે “ગાળ-વિલિયા મોલોજ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષ મળે છે. વળી તે જ્ઞાનને “અરાન અને સમેહરૂપી અંધકારને નાણાકિસ્તાંર સૂર્ય માની
સમ્યગુરાન ] તેને વારંવાર નમસ્કાર કરે છે. આ રહ્યા તેની પ્રતીતિ કરાવનારા શબ્દો: “અન્નાઇ-સંમોહ-તોરણ, નમો નમો नाण-दिवायरस्स।
જૈન ધર્મનું એ સ્પષ્ટ મંતવ્ય છે કેपावाओ विणिवत्ती, पवत्तणा तह य कुसल-पक्खंमि । विणयस्स य पडिवत्ती, तिन्नि वि नाणे समापिति ॥
‘પાપકામાંથી નિવૃત્તિ, કુશલ પક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ, એ ત્રણ જ્ઞાનથી જ થાય છે.'
એટલે તેને ભાર જ્ઞાન પર ઓછા કેમ હોઈ શકે? જૈન ધર્મ એમ માને છે કે જ્ઞાન બે પ્રકારનું છે. એક મિથ્યાજ્ઞાન અને બીજું સમ્યજ્ઞાન. તેમાં મિથ્યાજ્ઞાન સંસારસાગર તરવાને ઉપાય બની શકતું નથી, જ્યારે સમ્યગૂજ્ઞાન સંસારસાગર તરવાને ઉપાય બની શકે છે અને તેથી દરેક મુમુક્ષુએ સમ્યજ્ઞાનની આરાધના-ઉપાસના કરવી જોઈએ. - મિથ્યાત્વીનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન, એટલે અજ્ઞાન; અને સમકિતીનું જ્ઞાન તે સમ્યગુજ્ઞાન, એટલે જ્ઞાન. અહીં જ્ઞાનની જે પ્રશંસા કરવામાં આવી છે, તે આ સમ્યજ્ઞાનની સમજવાની છે.
જ્ઞાન તે પવિત્ર છે, તેના મિથ્યા અને સમ્યક્ એવા એ ભાગો કેમ હોઈ શકે?' એ પ્રશ્ન કેટલાક તરફથી પૂછશક્ય છે. તેને અમે કહીએ છીએ કે પાણી વિન્ન ગણાવા છiાં.યારે તેમાં ભુખમાં ચડે છે, ત્યારે શું અપવિત્ર