________________
૪૪૪
[ આત્મતત્ત્વવિચાર તેમણે કાગડા કૂતરાની માફક માત્ર પેાતાનું પેટ ભરીને દિવસેા પૂરા કર્યાં. એવાએનાં જીવનનુ કોઈ મહત્ત્વ ખરુ'? વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ આપેા.
તમે તમારાં બાળકને સારી રીતે ભણાવે અને હાશિયાર બનાવેા, પણ તેની સાથે ધર્મનું જ્ઞાન પણ આપે. જો તેમને ધર્મનું જ્ઞાન આપ્યું હશે, તે જ તેઓ શાસ્ત્રોના મમ સમજી શકશે અને સર્વજ્ઞપ્રણીત તત્ત્વામાં શ્રદ્ધાન્વિત થઈ ને પેાતાનુ જીવન સફળ કરી શકશે. પરંતુ તમે તે આજે વ્યાવહારિક શિક્ષણને ખૂબ મહત્ત્વ આપી રહ્યા છે. અને ધાર્મિક શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા દર્શાવી રહ્યા છે. વ્યાવહારિક શિક્ષણ આપવા માટે ફી–ટયુશન-પુસ્તક વગેરેના મહિને ઠીક ઠીક ખર્ચ કરે છે, તેનાં પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન આપવા માટે કેટલા ખર્ચ કરે છે? અરે! નજીકમાં પાઠશાળા હાય અને મફત શિક્ષણ અપાતું હાય, તે પણ તમે તમારાં બાળકોને એ પાઠશાળામાં ભણવા માટે મેકલતા નથી. ધાર્મિક શિક્ષણ પ્રત્યેની આ ઉપેક્ષા તમને કયાં દોરી જશે, તેનું ભાન છે ખરૂ?
કેટલાક કહે છે કે છોકરા હાથથી ગયા, હવે તે કાઈનું માનતા નથી, મવાલીઓ સાથે ફરે છે અને ન કરવાના ધંધા કરે છે. 'પરંતુ તેને પ્રથમથી જ ધાર્મિક સંસ્કારો—ધાર્મિક જ્ઞાન આપ્યું. હાત અને વિનયવિવેકના પાઠ પઢાવ્યા હોત તે। આ દશા આવત ખરી? તમે છોકરાઓ પ્રત્યે લાગણી બતાવી તેમને તમારા વારસા આપશે,
સભ્યજ્ઞાન ]
૪૪૫
પણ એ અજ્ઞાની, ઉદ્ધત, ઉશ્રૃંખલ હશે, સારા સસ્કારાથી રહિત હશે, ધર્મ ભાવના વિનાના હશે, તે એ વારસા કેટલે વખત ટકશે? અને તેનું પરિણામ શું આવશે? તેના વિચાર કરે. એના કરતાં તમારાં બાળકાને અત્યારથી જ સારા સંસ્કાર પડે એવું જ્ઞાન આપેા, જેથી તેમનું જીવન સસ્કારી અને અને તેએ ધારેલી પ્રગતિ સાધી શકે. જ્ઞાનનું મહત્ત્વ (ચાલુ)
આચાર્ય અને ઉપાધ્યાયનું પદ માટુ છે, પણ તેમને · સ્થવિર તેા ત્યારે જ કહેવામાં આવે છે કે જ્યારે તે જ્ઞાનમાં નિરતર વૃદ્ધિ કરતા રહી જ્ઞાનવૃદ્ધ બને, ગીતા અને. ઉક્ત જૈન મહર્ષિ જ્ઞાનનેા મહિમા દર્શાવતા વિશેષમાં કહે છે કે
ज्ञानी श्वासोच्छ्वासमां रे, कठिण करम करे नाश । वह्नि जेम इंधण दहे रे, क्षणमां ज्योति प्रकाश ।। भवियण चित्त धरो, मन०
ધમ કાને કહેવાય? તેમાં કેવી શક્તિ હાય છે? તેના અંધ કેટલા પ્રકારે પડે છે? તે કયારે કેમ ઉદયમાં આવે છે? તેની નિર્જરા કેવી રીતે થાય છે? વગેરે ખાખતા અમે કની વ્યાખ્યાનમાળામાં વિસ્તારથી સમજાવી છે. જે કર્માં દઢતાથી અંધાયાં હાય, તે કઠિન કહેવાય. તેને નાશ કરવાનું કામ સહેલું નહિ. નાશ કરતાં લાખા- ક્રોડા વ પણ લાગી જાય. પરંતુ આત્મા જ્ઞાની મને, પેાતાની જ્ઞાનશક્તિના સુંદર વિકાસ કરે તેા એ કઠિન, કર્મોના નાશ