________________
૧૬
આત્મવિચાર
નિન્ગાળો વાળ । પાસિયાને વાળ્યું ॥
ધન્ય ળાનું સરળ વુદ્દાળ,
नमामि निच्चं तिजगप्पहाणं ॥
મુખ્ય નિનાન એટલે શ્રી જિનેશ્વરદેવાએ પ્રરૂપેલા મત, તે નિબ્બાામો વરનાળf નિર્વાણના માર્ગમાં સુંદર વાહન સમાન છે. તાત્પર્ય કે જલ્દી મેાક્ષ પમાડે તેવા છે. વળી તે કેવા છે ? ' વગારિયાનેલ વાળ્યું-જેમાં કુવાદીઓના દપના—અભિમાનના સર્વથા નાશ કરી નાખેલા છે. શ્રીજિનશાસન અનેકાન્તમય કે સ્યાદ્વાદમય હાવાથી તેની સામે કાઈ કુવાદીઓની દલીલ કે યુક્તિ ચાલતી નથી અને તે “અવશ્ય હારી જાય છે, એટલે જ તેને વાદીઓના ના સર્વથા નાશ કરી નાંખનાર જણાવેલા છે. વળી તે વે 'છે'? તા સરળ યુદ્દાન—વિદ્વાનાને—પડિતાને પણ શરણ લેવા ચાગ્ય છે. ઇંદ્રભૂતિ ગૌતમ વગેરે રધર વિદ્વાના હતા, * છતાં તેમણે આ જિનમતના આશ્રય લીધેા હતેા; કારણ કે તેમનાં મનમાં રહેલી સર્વ શંકાઓનું નિવારણ આ મત સાંભળવાથી જ થયું હતું. આવા તિજ્ઞાત્ત્વજ્ઞાન ત્રણે જગતમાં શ્રેષ્ઠ મતને નિષ્ન નમામિ-હું નિત્ય નમસ્કાર કરું છું.
ધર્માંના ફળમાં સ’દેહ રાખવા કે સાધુસાધ્વીનાં મલિન ગાત્ર–વો જોઈ ને દુગા કરવી, એ વિચિકિત્સા કહે. વાય. તેનાથી પણ સમ્યકત્વ મલિન થાય છે.
મિથ્યાદૃષ્ટિની પ્રશંસા કરવાથી મનનું તે તરફ આકર્ષણ
સમ્યકત્વ ]
૪૧૭
થાય છે અને સમ્યકત્વમાં શિથિલતા મલિનતા આવે છે, માટે તેનાથી બચવું જોઈએ.
મિથ્યાદષ્ટિના પરિચયથી પણ સમ્યકત્વમાં શિથિલતા આવે છે કે સમ્યકત્વને ડાઘ લાગે છે, તેથી તે પણ ત્યાગ કરવા યાગ્ય છે.
સમ્યકત્વના સડસઠ ભેદમાંથી ચાર પ્રકારની સહણા,. ત્રણ લિંગ, દશ પ્રકારના વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ અને પાંચ પ્રકારનાં દૂષા એમ કુલ પચીશ ભેદોનું વર્ણન થયું. માકીના મેતાલીશ ભેદોનું વર્ણન અવસરે કરાશે.