________________
જો
' (૭૯) ક્રયવિક્રય કરે નહિ.
(૮૦)- વૈદું કરવું નહિ. (૮૧) આટલે ખંખેરવો નહિ. (૮૨); ગુહ્ય ભાગ ઉઘાડ કે સમાર નહિ. (૮૩) મુક્કાબાજી તથા કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું
:
,
[ આત્મતત્વવિધ (૫૭) ભગવંતને જોતાં જ હાથ જોડવા (૫૮) ઉત્તરાગ વિના પૂજા કરવી નહિ. . (૫૯) મસ્તકે મુગટ ધારણ કરવો નહિ. (૬) મુખ, પાઘડી આદિ પર બુકાનું હોય તે છોડી નાખવું.
' (૬૧) ફૂલના હારતેરા માથેથી મૂકી દેવા. (૬૨) શરત બકવી નહિ... (૬૩) ગેડીદંડે રમવું નહિ.' (૬૪) પણ. દિને જુહાર કરે નહિ. (૬૫) ભાંડવૈયાની રમત કરવી નહિ. (૬૬) કેઈને હુંકારે બોલાવ- નહિ, (૬૭) લેવાદેવા અંગે જિનમંદિરે આવી. લાંધણુ
કરવી નહિ. (૬૮) રણસંગ્રામ કરે- નહિ , (૬૯). માથાના વાળ જૂદા કરવા કે માથું ખણવું નહિ. (90) પલાંઠી વાળીને બેસવું નહિ (૭૧) ચાખડીએ ચડવું નહિ (૭૨) પગ પસીને બેસવું નહિ. (૭૩) ઈશારા માટે પિપૂડી કે સીટી બજાવવી નહિ. (૭૪) પગને મેલ કાઢવો નહિ. (૭૫) કપડાં ઝાટકવા નહિ. (૭૬) માંકડ-જૂ આદિ વીણીને નાખવા નહિ. (૭૭) મૈથુનક્રિયા કરવી નહિ (૭૮) જમણુ કરવું નહિ.
કરવી નહિ
(૮) ચોમાસામાં પણ સંઘરી તેનાથી સ્નાન કરવું
નહિ, તેમ જ પીવાને માટે પાણીનાં પાત્ર.
રાખવાં નહિ. ' શ્રતને વિનય એટલે સામાયિકથી માંડીને ખ્રિસાર: શયતના જિનાગનેને વિનય. ધર્મને વિનય એટલે દેશવિતિ અને સર્વ વિસતિરૂપ ચારિત્રને વિનય. ધુને વિનય.
એટલે સત્તાવીશ ગુણાએ કરીને સહિત મહાપુરુને વિનય. - આચાર્યને વિનય એટલે આચાર માળનાર અને પળાવનાર વિશિષ્ટ પદથી વિભૂષિત ધર્માચાર્યને વિનય. ઉપાધ્યાયને. વિનય એટલે સાધુઓને શ્રતનું અધ્યયન કરાવનાર તથા.
ક્યાભાગની તાલીમ આપનાર વિશિષ્ટ પદેથી વિટ્યૂષિત ઉપાધ્યાયને વિનય. પ્રવચનને વિનય એટલે શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને વિનય અને દર્શનને વિનય એટલે ક્ષાયિકક્ષાપરામિક અને ઔપશમિક એ: ત્રણ પ્રકારનાં સમ્યકત્વને વિનય.
- ત્રણ પ્રકારની શુદ્ધિ . - કે સમ્યકત્વને નિર્મળ રાખવા માટે દશ પ્રકારના વિનય