SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ [ આત્મતત્ત્વવિચાર : - યુમ્યકત્વ ] ; (૩૬) કપડાં સૂકવવાં નહિ. (૩૭) દાળ વગેરે ઊગાડવાં નહિ. (૩૮) પાપડ વણવા નહિ. 8 (૩૯) સેવ વણવી, વડી મૂકવી વગેરે કામો કરવાં નહિ. (૪૦) રાજા વગેરેના ભયથી મંદિરમાં સંતાઈ જવું નહિ. (૪૧) શેક કરવો નહિ. (૪૨) વિકથા કરવી નહિ. ભક્તકથા, સ્ત્રીકથા, રાજકથા. અને દેશકથા એ વિકથાના ચાર પ્રકાર છે. (૪૩) બાણ, તલવાર વગેરે હથિયાર ઘડવાં કે સજવાં. - - - : (૬) પાનસેપારી આવા નહિ.. ' : (૭) પાન આદિના કૂચા નાખવા નહિ. : (૮) કેઈને ગાળ દેવી નહિ. ' - (૯) ઝાડે કે પેશાબ જવું નહિ. (૧૦) નહાવું નહિ. : (૧૧) વાળ ઓળવા નહિ. . (૧૨) નખ કાઢવા નહિ. . (૧૩) લેહી-માંસ વગેરે નાખવા નહિ. - (૧) શેકેલાં ધાન્ય વગેરે ખાવાં નહિ. " (૧૫) ચામડી વગેરે નાખવું નહિ.' (૧૬) એસડ ખાઈ ઉલટી કરવી નહિ. ' (૧૭) ઉલટી કરવી નહિ. (૧૮) દાતણ કરવું નહિ. | (૧૯) આરામ કરવો નહિ, પગ ચંપાવવા નહિ." (૨૦) પશુઓને બાંધવાં નહિ. | (૨૧-૨૭) દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, * માથા વગેરેને મેંલ નાખ નહિ. (૨૯) મંત્ર, ભૂત, રાજા વગેરેને વિચાર કરવો નહિ. (૩૦) વાદ-વિવાદ કરે નહિ. (૩૧) નામાં–લેખાં કરવાં નહિ. . (૩૨) ધન વગેરેની વહેંચણી કરવી નહિ. (૩૩) પિતાને દ્રવ્યભંડાર ત્યાં સ્થાપે નહિ. (૩૪) પગ ઉપર પગ ચડાવીને બેસવું નહિ. (૩૫) છાણાં થાપવાં નહિ. . . (૪) ગાય-ભેંસ રાખવા નહિ. 15 (૪૫) તાપણી કરી તાપવું નહિ. . (૪૬) અન્નાદિ રાંધવા નહિ. ' (૪૭) નાણું પારખવું નહિ. (૪૮) નિસ્સીહિ કહ્યા વિના મંદિરમાં દાખલ થવું નહિ. (૪૯-૫૨) છત્ર, ચામર, હથિયાર તથા પગરખાં સાથે - પ્રવેશ કરે નહિ. (૫૩) મનને ચંચલ રાખવું નહિ. : (૫૪) તેલ વગેરે શરીરે ચોપડવું નહિ. (૫૫) સચિત્ત પુષ્પ-ફલાદિક અંદર લાવવાં નહિ જે પુષ્પ-ફલ વગેરે ચડાવવાનાં હોય તેજ " અંદર લાવવાં. . . (૫૬) વસ્ત્રાભૂષણ બહાર મૂકી શેભારહિત થઈ દાખલ થવું નહિ.
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy