________________
૪૦૪
[ આત્મતત્ત્વવિચાર
સેવા કરવાનું છોડી દીધું, તેના આખરે કેવા હાલ થયા, તે તમે મધા જાણેા છે. !
સદ્ગુરુકૃપાથી પ્રાપ્ત થયેલા તત્ત્વમેધ દૂષિત ન થાય તે માટે શાસ્ત્રકાર ભગવતાએ ત્રીજો અને ચેાથા બાલ કહ્યા છે, ત્રીજો ખેલ છે વ્યાપન્નવજન, એટલે વ્યાપન્નદશનીના ત્યાગ. જેનુ દન અર્થાત્ સમ્યકત્વ વ્યાપન્ન થયું હોય, ખંડિત થયું હોય, તેને વ્યાપન્નદર્શની કહેવાય. તાત્પર્ય કે એક વખત જે જીવાજીવાદિ નવતત્ત્વામાં શ્રી જિનેશ્વરદેવ એ કહ્યા પ્રમાણે યથાર્થ શ્રદ્ધા ધરાવતા હાય, પણ પછી કાઈ પણ કારણે તેમાંથી ચલિત થયા હાય તેને વ્યાપન્નદર્શની સમજવા. આવાના પિરચ્ય રાખવાથી આપણુ સમ્યકત્વ મલિન થાય છે, ભ્રષ્ટ થાય છે. ‘ વટલેલી બ્રાહ્મણી તકડી કરતાં ભૂડી ? એ કહેવત તા તમે સાંભળી હશે. એજ વસ્તુ • અહી સમજો. સડેલું ધાન્ય ખાકીનાં ધાન્યને બગાડે છે, તેમ વ્યાપન્નદની બીજા અનેક સમકિતીઓને બગાડે છે,
ચોથા ખેાલ છે કુદૃષ્ટિવજન. કુદૃષ્ટિ એટલે કુત્સિત દૃષ્ટિવાળા અર્થાત્ મિથ્યાત્વી. મિથ્યાત્વીના સંસર્ગનું પરિણામ પણ માઠું' જ આવે છે. આજે તમારા આચાર-વિચારમાં જે શિથિલતા આવી છે, તે મિથ્યાત્વીઓના વિશેષ સસગનુ પિરણામ છે. એ સઅશ્વમાં અમે પ્રસગાપાત્ત તમારું ધ્યાન ખેચ્યું છે અને આજે વિશેષ ખેચીએ છીએ, ત્રણ લિંગા
લિંગ એટલે ચિહ્ન, આળખવાનું નિશાન. એક આત્માને
સમયm]
Yo
સભ્યકત્વ પ્રકટ થયું છે કે કેમ? તે આળખવા માટે શા કાર ભગવ'તાએ તેનાં ત્રણ લિંગા બતાવ્યાં છે. તેમાંનુ પ્રથમ લિંગ તે પરમાગમની શુશ્રૂષા છે, બીજું લિંગ તે ધ સાધનમાં પરમ અનુરાગ છે અને ત્રીજી લિગ તે દેવ તથા ગુરુનું નિયમપૂર્વક વૈયાવૃત્ત્વ છે.
પરમાગમ એટલે.. શ્રી જિનેશ્વરદેવે એ પ્રરૂપેલાં આગમા, ‘અહીં પરમ વિશેષણ શા માટે લગાડયું ?” એવા પ્રશ્ન તમારાં મનમાં ઉઠશે. તેનુ સમાધાન એ છે કે * શાકત લેાકેા તેમજ ખીજા પણ કેટલાક પેાતાના ધર્મગ્રંથાને આગમ તરીકે ઓળખાવે છે. તે આગમાથી આ આગમાની શ્રેષ્ઠતા-લાકાત્તરતા દર્શાવવા માટે અહીં પરમ વિશેષણ લગાડેલું છે.” શુષા એટલે સાંભળવાની જિજ્ઞાસા. મતલબ કે શ્રી જિનેશ્વરદેવે એ પ્રરૂપેલાં આગમ સાંભળવાની ઉત્કત જિજ્ઞાસા થવી, એ સમ્યકત્વનું' પ્રથમ લિંગ છે. જેને અરિહંત દેવ, નિથ ગુરુ અનેં સજ્ઞકથિત શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા જામી હોય તેને ભગવાનનાં વચને સાંભળ-વાની ઉત્કટ ઇચ્છા થયા વિના કેમ રહે? તમે અમુક દેશનેતા કે અમુક વિદ્વાનને બહુ સારા માનો છે, તે તેમનું ભાષણ સાંભળવાની કેટલી ઇંતેજારી ધરાવા છે? બેસવાની જગા મળવાનો સ ંભવ ન હોય, ભારે ધમાલ ચાલતી હોય, બેત્રણ માઈલ ચાલીને જવાનુ હોય, તેા પણ તમે એ ભાષણમાં પહેાંચી જાઓ છે અને જ્યારે એ ભાષણ સાંભળે, ત્યારે જા સતાણ પામેા છે. તેા પછી જેને તમે જીવનના સાચા સૂકાની સમજો, જેમનાં વચનેને સત્ય અને પ્રમાણભૂત