________________
[ આત્મતત્ત્વવિચા
પ્રશ્ન— આમાંનું કોઈ પણ તત્ત્વ એન્ડ્રુ માને તો ઉત્તર— તેા આત્મવિકાસની ભાવના ખડિત થાય અને પરિણામે જીવ ચાર ગતિ અને ચારાશી લક્ષ જીવયેાનિમાં રખડતો જ રહે.
પ્રશ્ન—કેટલાક પુણ્ય–પાપને સ્વતંત્ર તત્ત્વ નથી માનતા, તેનું કેમ ?
ઉત્તર— જેઓ પુણ્ય-પાપને સ્વતંત્ર તત્ત્વ નથી માનતા, તેઓ એને સમાવેશ આશ્રવ કે અંધમાં કરે છે. શુભ કર્મના આશ્રવ કે મધ તે પુણ્ય, અશુભ કર્મના આશ્રવ કે અંધ તે પાપ. એટલે તેઓ કોઈ તત્ત્વને મૂળથી ઉડાવતા નથી. જે નવ તત્ત્વમાંના કોઈપણ તત્ત્વને મૂળથી ઉડાવે છે, તેઓ પરમાર્થને પામી શકતા નથી. પરિણામે તેમનું અનંત ભવભ્રમણ ચાલુ જ રહે છે. દાખલા તરીકે જીવને માને પણ અધ–મેાક્ષને ન માને તેા તેમને કાઇ પણ પ્રકારના ધર્મ આચરવાના રહ્યો જ કયાં ? જ્યાં આત્માને કોઈ પણ પ્રકારના કર્માંબધ થતા નથી, ત્યાં તેના છૂટકારા માટે પ્રયત્ન શા માટે કરવા ? એ વિચાર તેમની સન્મુખ આવે છે અને તેઓ ધર્માચરણમાં ઢીલા પડી જાય છે, વધારે સ્પષ્ટ કહીએ તેા ધર્માચરણથી વિમુખ બની જાય છે. એજ રીતે જો જીવને માને પણ આશ્રવને ન માને તે પણ ધર્મ આચરવાને રહ્યો કયાં ? ગમે તેવી પ્રવૃત્તિ કરો, પણ કમ તા આવતા નથી, એટલે ધાર્મિક જ પ્રવૃત્તિ કરવી જોઇએ, એવા નિશ્ચય થઈ શકતા નથી. આ રીતે ખીજા તત્ત્વાનું પણ સમજી લેવું.
T
૪૦૨
૪૦૩
સમ્યકત્વ ]
પરમાર્થ જ્ઞાતૃસેવન એટલે જીવાજીવાદિ તત્ત્વાના જાણકાર, સંવેગરગમાં રમતા, શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગીતા મુનિઓની સેવા કરવી. જેએ ગીત એટલે સૂત્ર અને તેના અથ એટલે ભાવ કે રહસ્યને ખરાખર જાણે તે ગીતા કહેવાય. ગીતા મહાપુરુષામાં શાસ્ત્રજ્ઞાન સાથે સવેગ, નિવેદ્ય આદિ ગુણા પણ ઉત્કૃષ્ટ ભાવે ખીલેલા હાય છે અને તેઓ શ્રી જિનેશ્વરદેવકથિત શુદ્ધ ધર્મના ઉપદેશ કરે છે. તેમની સેવા, આરાધના, ઉપાસના કરવાથી જીવાજીવાદિ તત્ત્વાના યથા એધ થાય છે અને તેમાં શ્રદ્ધા ઉપજે છે તથા તે ક્રમશઃ વધતી રહે છે. વળી તત્ત્વના વિષયમાં કોઇ શકા પડે તે આવા ગીતા મહાપુરુષા તેનું સુંદર સમાધાન કરે છે અને તેથી શ્રદ્ધા-સમ્યકત્વ નિળ રહે છે, એટલે દરેક મુમુક્ષુએ પરમાના જ્ઞાતા એવા ગીતા મહાપુરુષની બની શકે તેટલી વધારે સેવા કરવી જોઈ એ.
· જેએ સદ્ગુરુની સેવા કરતા નથી, તેમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થતું નથી ’ એ ભારતના સર્વ ઋષિ-મહર્ષિ આએ એકીમતે એકી અવાજે કરેલું એલાન છે અને આજ સુધીના અનુભવ પણ એ વસ્તુને ખરાખર ટેકો આપે છે.
પુસ્તક વાંચીને તમે ગમે તેવું જ્ઞાન પ્રાપ્ત કરે, પણ તે સદ્ગુરુએ આપેલાં જ્ઞાન જેટલું નક્કર કે ઉજ્જવળ હાતુ નથી. તેથી પતિ કે વિદ્વાનાએ પણ સદ્ગુરુની સેવા કરવાની જરૂર છે. પંડિતાઈ પ્રાપ્ત કરીને જેમણે સદ્ગુરુની
I