________________
ક
[ આત્મત વિચા
નમાં શ્રી ગૌતમસ્વામી અદિ ગણધરાએ રચેલાં શાસ્ત્રો અગપ્રવિષ્ટ કહેવાય છે. તેના આચારાંગ, સૂત્રકૃતાં, સ્થાનાંગ, સમવાયોગ, વ્યાખ્યાજ્ઞપ્તિ (શ્રી ભગવતીજી), જ્ઞાતાધમ કથા,ઉપાસકદશાંગ, અન્તકૃદ્દેશાંગ, અનુત્તા-પપાતિક દશાંગ, પ્રશ્નવ્યાકરણ, વિષાકશ્રુત અને ષ્ટિવાદ એવા ખાર પ્રકાશ છે. તેને સમગ્રપણે દ્વાદશાંગી કહેવામાં આવે છે. ‘ સ્નાતસ્યા ' સ્તુતિની ત્રીજી પ્રથા તો તમને બધાને યાદ જ હશે :
अर्हद्वक्त्र- प्रसूतं गणधररचितं द्वादशांगं विशालं, चित्रं बहुवर्थयुक्तं मुनिगण - वृषमैर्धारितं बुद्धिमद्भिः । મોક્ષાપ્રદા મુä વ્રત-વર, ફ્રેચમાયત્રીવ, भक्या नित्यं प्रपद्य श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ॥ * શ્રી જિનેશ્વરદેવનાં મુખમાંથી અથ રૂપે પ્રકટેલાં અને ગણધરો વડે સૂત્રરૂપે ગુથાયેલાં, ખાર અગવાળાં, વિસ્તીણ -અનૂભુત રચના-શૈલીવાળાં, ઘણા અર્થોથી યુક્ત, બુદ્ધિનિધાન, એવા શ્રેષ્ઠ મુનિઓએ ધારણ કરેલાં, મેાક્ષના દરવાજા સમાન, વ્રત અને ચારિત્રરૂપી ફૂલવાળાં, જાણવા ચાગ્ય પદાર્થાને પ્રકાશયામાં દીપક સમાન અને સકળ વિશ્વમાં અદ્વિત્તીય સારભૂત એવાં સમસ્ત શ્રુતના હું ભક્તિપૂર્વક અહર્નિશ આશ્રય કરું છું.'
આ પરથી દ્વાદશાંગી કેવી છે? તેને ખ્યાલ તમને -અરાબર આવી જશે.
આ ઉપરાંત જૈન શ્રુતમાં શ્રી ભદ્રખાહુસ્વામી વગેરે
उयेट
ચતુર્દશપૂ ધાદિ વૃદ્ધ આચાર્યએ રચેલાં બીજા' સૂત્રેા પણ છે. તે અન ગપ્રવિષ્ટ કહેવાય છે.
(૫) ખીજચિ—જેમ એક બીજ વાવવાથી અનેક બીર્જા ઉત્પન્ન થાય છે, તેમ એક પદ, એક હેતુ કે એક દૃષ્ટાંત સાંભળીને જે જીવ ઘણાં પદો, ઘણા હેતુઓ અને ઘણાં દૃષ્ટાંતો પર શ્રદ્ધાવાળેલ થાય, તે જ રુચિ
(૬) અભિગમરુચિ—જે શાસ્ત્રોને વિસ્તૃત આધ પામીને તત્ત્વ પર રુચિ ધરાવે, તે અભિગમરુચિ.
(૭) વિસ્તારરુચિ—જે છ દ્રબ્યાને પ્રમાણુ અને નચેા વડે જાણીને અર્થાત વિસ્તારથી બેધ પામીને તત્ત્વ પર રુચિવાળા થાય, તે વિસ્તારરુચિ,
(૮) ક્રિયાચિ—જે અનુષાનામાં કુશલ હાય તથા ક્રિયા કરવામાં રુચિવાળા હોય તે ક્રિયારુચિ,
(૯) સંક્ષેપચિ—જે થાડુ' સાંભળીને પણ તત્ત્વની રુચિવાળા થાય તે સંક્ષેપરુચિ, ચિલાતી પુત્ર મહાત્મા ઉપશમ, વિવેક અને સખર, એ ત્રણ પદો સાંભળીને જ તત્ત્વમાં રુચિવાળા થયા હતા.
૬ (૧૦) ધમ ચિજે ધર્માસ્તિÁય, અધર્માસ્તિકાય વગેરે પદાર્થાને કહેનારાં જિનવચન સાંભળીને શ્રુતચાસ્ત્રિ રૂપ ધર્મ પર શ્રદ્ધાવાળા થાય તે ધરુચિ.
આ દરેક આત્માનું સમ્યકત્વ તે સમ્યકત્વના એક પ્રકાર, એમ દશ પ્રકારા સમજવા.
સમ્યકત્વના સહેસઠ એલ
વ્યવહારથી સમ્યકત્વનું પાલન કરવા . માટે સડસઠ