________________
[ આત્મતરવવિચાર એટલે વસ્તુને અશાત્મક બેધ. આ ઘડે છે એ વસ્તુનો સર્વીશ બેય થયો અને “આ ઘડો લાલ છે, આ ઘડો ઊંચે છે, “ આ ઘડે સુંદર છે” એ વસ્તુને અંશામેક ધ થયો. પ્રમાણ અને નયને વિષય ઘણે ઊંડે છે, તે માટે અનેક ગ્રંથ રચાયેલા છે; તે અંગે કઈ વાર વિશેષ વિવેચન કરીશું. 13 : ડ' 13 છે. શાસ્ત્રકારોએ નિશ્ચય-સમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વ એવા પણ તેના બે પ્રકારે માનેલા છે. તેમાં આત્માને જે શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ અને તેમાં હેતુભૂત સડસઠ ભેદનું જ્ઞાન પ્રાપ્ત કરી તેનું શ્રદ્ધા અને ક્રિયારૂપે યથાશય પાલન કરવું, તે વ્યવહાર-સમ્યકત્વ છે.
આપશમિકક્ષાપથમિક અને ક્ષાચિક એ સમ્યકત્વના ત્રણ પ્રકાર છે. તે અંગે પૂર્વ વ્યાખ્યાનમાં અમે યોગ્ય સ્પષ્ટીકરણ કરેલું છે.': ': , "s se '+ !
કારક, રેચક અને દીપકના ભેદથી પણ સમ્યકત્વના ત્રણ પ્રકાર માનવામાં આવે છે. શ્રદ્ધાનાં કારણભૂત, જપ, તપ વગેરે ક્રિયાઓને આદર કરે તે કારક સમ્યકત્વ. શાસ્ત્રના હેતુ કે ઉદાહરણે જાણ્યા વિના પણ માત્ર રુચિથી તત્વ પર શ્રદ્ધા થવી તે રેચક સમ્યકત્વ અને પોતાની શ્રદ્ધા બરાબર ન હોવા છતાં બીજાને તત્ત્વ શ્રદ્ધા પમાડવી તે દીપક સમ્યકત્વ. આ ત્રીજા પ્રકારનું સમ્યક એ માત્ર વ્યવહારથી જ સમ્યકત્વ છે, પણ તાત્વિક દષ્ટિએ સમ્યકર્ત નથી. . .
. . પs (c) - 24
19 ઔયશમિક વગેરે સમ્યકત્વના ત્રણ પ્રકારોમાં સાસ્વદાન ઉમેરીએ તે તેના ચાર પ્રકારે થાય. ગુણસ્થાનના વર્ણનપ્રસંગે તમને આ સમ્યકત્વને પરિચય કરાવે છે. - આ ચાર પ્રકારમાં વેદક ઉમેરીએ તે સમ્યકત્વના પાંચ પ્રકાર, થાય. ક્ષાયિક સમ્યકત્વ પ્રકટ થતાં પહેલાં સમ્યકત્વ મોહનીયનાં જે ચરમ દલે વેદાય છે, તેને વેદક સમ્યકત્વ કહેવામાં આવે છે. . . .
આ પાંચ પ્રકારના સમ્યકત્વના નૈસર્ગિક અને આધિગમિક એવા બે બે પ્રકારે કરીએ તો સમ્યકત્વ દશ. પ્રકારનું થાય
: " શાસ્ત્રમાં સમ્યકત્વના દશ પ્રકારે બીજી રીતે પણ. વર્ણવાયેલા છે. જેમકે . BE (૧) નિસર્ગરચિ—જે જીવ શ્રી જિનેશ્વરદેએ. યથાર્થ અનુભવેલા ભાવને પિતાની મેળે જાતિસ્મરણાદિ જ્ઞાનથી જાણીને તે એમ જ છે, પણ અન્યથા નથી ” એવી. અડગ શ્રદ્ધા રાખે તે નિસરુચિ.
, Jિj (૨). ઉપદેશરુચિ-કેવલી કે છદ્મસ્થ ગુરુઓ વડે કહેવાયેલા ઉપર્યુક્ત ભાવ પર શ્રદ્ધા રાખે તે ઉપદેશરુચિ. ફડા }; (૩) આજ્ઞારુચિ–રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન વગેરે દેથી રહિત મહાપુરુષની આજ્ઞા પર રુચિ ધરાવે તે આજ્ઞાચિ . * : " , , , , , , ”
(૪) સુત્રરચિ—જે અંગપ્રવિષ્ટ કે અંગખાદ્ય સૂત્ર ભણીને તત્ત્વમાં રુચિવાળો થાય તે સૂત્રરુચિ. વર્તમાન શાસ