SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ [ આત્મતત્ત્વવિચા રક્ષા કરી છે, તેથી અમારા સર્વ પ્રકારે સત્કાર થયા છે. વળી તમારા સંઘના લેાકે અમને ચેાગ્ય અન્નપાનાદિ આપે છે, તેથી અમને કંઈપણ દુઃખ થયું નથી, માટે તમે જરા પણ ખેદ કરશે. નહિ, ધી ર સા વાહે કહ્યું : ‘ સત્પુરુષા તે હમેશાં શુષ્ણેાને જ જોનારા હોય છે, તેમ આપ મારા ગુણેને જ જુએ છે, પણ મારા. અપરાધને જોતા નથી. હવે હે ભગવન્! આપ પ્રસન્ન થઈને સાધુઓને મારી સાથે ભિક્ષા લેવા માકલા, જેથી હું ઇચ્છા પ્રમાણે અન્નપાન આપીને કૃતાર્થ થાઉં.” આચાર્યે કહ્યું : ‘વર્તમાન જોગ. ’ પછી સાવાહ પેાતાનાં રહેઠાણે ગયા, ત્યારે એ સાધુએ તેને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા, પણ દૈવયેાગે તે સમયે તેનાં ઘરમાં સાધુને વહેારાવવા ચાગ્ય કંઇપણુ અન્નપાન હતું નહિ. આથી તેણે આમતેમ જોવા માંડયું. તે વખતે તાજા ઘીના ભરેલા એક ગાડવા તેના જોવામાં આવ્યા. એટલે તેણે કહ્યું : ‘ભગવન્ ! આ તમારે કપશે ? - સાધુઓએ પોતાના આચાર પ્રમાણે ‘ કલ્પેશે ’ એમ કહીને પાત્ર ઘર્યું. આ જોઈ ને ધન સાથે વાહનું સમસ્ત શરીર રામાંચિત થઈ ગયું અને હું ધન્ય થયો, કૃતાર્થ થયો; પુણ્યવાન થયા, એવી પ્રમલ ભાવનાપૂર્વક તેણે એ મુનિઓને ઘી વહેારાખ્યું. પછી તેણે એ સુનિઓને વંદન કર્યું; એટલે તેમણે સર્વ કલ્યાણના સિદ્ધમત્ર જેવા ‘ધર્માંલાભ ’ આપ્યો અને તેઓ પેાતાના આશ્રયે પાછા ફર્યા. આ ઉલ્લાસભર્યા સમ્યકત્વ ૩૯ શ્વાનના પ્રભાવથી ધનસા વાહે મેાક્ષવૃક્ષનાં બીજરૂપ સભ્યકત્વને પ્રાપ્ત કર્યું. રાત્રે ફરીને તે સા વાહે આચાય ના આશ્રયમાં ગયો. અતિ ભક્તિભાવથી વંદન કરીને તેમનાં ચરણ સમીપે બેઠા. તે વખતે આચાર્ય શ્રીએ ગભીર વાણીથી ધર્મના ઉપદેશ આપતાં કહ્યું કે ‘ ધર્મ ઉત્કૃષ્ટ માગેલ છે, સ્વગ અને મેક્ષને આપનાર છે તથા સંસારરૂપી દુસ્તર વનને આળગવા માટે શ્રેષ્ઠ માર્ગદર્શક (ભામિયા) છે. ન ધર્મ માતાની પેઠે, પાષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, અધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની પેઠે ઉજ્જવલ ગુણામાં આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. Sh • ધ સુખનું મહાહ છે, શત્રુરૂપ સંકટમાં અભેદ્ય અખ્તર છે અને જડતાના નાશ કરનારુ મહારસાયણ છે. ધર્માંથી જીવ રાજા, ખળદેવ, વાસુદેવ, ચક્રવર્તી અને ઇંદ્ર થાય છે તથા ત્રિભુવનપૂજિત તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે. તાત્પર્યં કે જગતની તમામ મ ઋદ્ધિસિદ્ધિ અને સકલ અશ્વય ધર્મને આધીન છે. * fedpur is 145 આ ધર્મનું અનુષ્ઠાન દાન, શીલ, તપ અને ભાવની ચથા આરાધનાથી થાય છે. જેમ મહારાજેશ્વરનું નિમાઁત્રણ મળતાં માંડલિક રાજાએ તેની પાસે આવે છે, તેમ FIS
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy