________________
[ આત્મતત્ત્વવિચાર
* સમ્યકવરત્નથી કેાઈ શ્રેષ્ઠ રત્ન નથી, સમ્યકત્વ મિત્રથી કોઈ શ્રેષ્ઠ મિત્ર નથી, સમ્યકત્વમ થી કેાઈ શ્રેષ્ઠ અંધુ નથી અને સમ્યકત્વના લાભથી વધારે કાઈ લાભ નથી.” સમ્યકત્વરત્નથી કોઈ શ્રેષ્ઠ રત્ન નથી.
૩૭૨
તમે લાઢા કરતાં ત્રાંબાને, ત્રાંબા કરતાં રૂપાને, રૂપા કરતાં સેનાને અને સેાના કરતાં રત્નને અધિક મહત્ત્વ આપા છા, કારણ કે તેનું મૂલ્ય ઉત્તરાત્તર વધારે છે. રત્નામાં પણ જેનું પાણી અને વજન વધારે હોય તેને તમે અધિક મૂલ્યવાન માનેા છે.
હમણાં એક વત માનપત્રમાં જંગતના જાણીતા હીરાએ વિષે માહિતી આવી હતી. તેમાં તેનાં નામ, વજન અને કિંમત જણાવ્યાં હતાં. એ મુખ આજે જગતને સહુથી મેાટે હીરો ‘જ્યુબિલી ’ છે, તેનું વજન ૨૩૯ કેરેટનું છે અને તેની કિંમત રૂપિયા ૭૦,૦૦,૦૦૦ સીત્તેર લાખ અંકાય છે. બીજા નખરના હીરા ( રિજન્ટ' છે, તેનું વજન ૧૩૭ કેરેટ છે. અને તેની કિંમત રૂપિયા ૬૭,૦૦,૦૦૦ સડસઠ લાખ અકાય છે. ત્રીજા નખરને હીરા ‘ગ્રેટમાગલ ’ છે, તેનું વજન ૨૬૯ કેરેટ છે અને કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦ પંચાવન લાખ અંકાય છે. જ્યારે ચેાથા નખરના હીરા ‘કાહીનુર’ છે, તેનું વજન ૧૦૬ કેરેટ છે અને મૂલ્ય રૂપિયા ૫૨,૦૦,૦૦૦ લાખ અકાય છે.
આ હીરાઓમાં કોઈ હીરા પૂરા ક્રોડ રૂપિયાના નથી, પણ માની લઇએ કે હજી જગતમાં ખીજા હીરાએ છે અને
સમ્યકવ ]
૭૩.
તેની કિંમત એક ક્રોડ, એ ક્રોડ કે ત્રણ ક્રોડ રૂપિયા છે. પરંતુ આમાંના કોઈ હીરા, આમાંનું કોઈ રત્ન સમ્યકત્વની અરાબરી કરી શકે ખરું? અમે તે એમ કહીએ છીએ કે એક બાજુ જગતનાં તમામ રત્ના મૂકી દે, અરે! ચક્ર વર્તીનું આખું રાજ્ય ધરી દો અને બીજી બાજુ સમ્યકત્વને રાખા, તે સમ્યકત્વનું પલ્લું નમશે, કેમકે સમ્યકત્વની આગળ દુનિયાની બધી વસ્તુ હલકી છે.
હીરાએ, રત્ને, રાજ્યની રિદ્ધિ મનુષ્યને લલચાવે છે, તેની પાસે અનેક કુકર્માં કરાવે છે અને છેવટે તેને દુર્ગતિમાં લઈ જાય છે, જ્યારે સમ્યકત્વ મનુષ્યને સમ્યક્ સાચી દૃષ્ટિ આપે છે, ધમ માર્ગમાં સ્થિર બનાવે છે અને છેવટે અનંતઅક્ષય સુખથી ભરેલાં સિદ્ધિસદનમાં લઈ જાય છે. હવે તમે જ કહેા કે સમ્યકત્વની સરખામણી આ જગતના કાઈ પણ પાર્થિવ પદાર્થ સાથે શી રીતે થાય ? એટલે ‘ સમ્યકત્વરત્નથી કેાઈ શ્રેષ્ઠ રત્ન નથી’એ શબ્દો યથાર્થ છે.
સમ્યકત્વ મિત્રથી કેાઈ શ્રેષ્ઠ મિત્ર નથી. હિતેાપદેશ નામના પ્રસિદ્ધ નીતિગ્રંથમાં કહ્યું કે લપુત્રસ્ય શૂન્ય, સન્મિતિય ૧-જેને પુત્ર નથી, તેનું ઘર શૂન્ય છે. તે જ રીતે જેને સન્મિત્રા નથી, તેનું ઘર પણ શૂન્ય છે. ’ અહીં સન્મિત્ર શબ્દ ખરાખર યાદ રાખો, કારણ કે આ જગતમાં મિત્રને દેખાવ કરીને છેતરનારા તથા સ્વાર્થને કારણે મિત્રતા કરનારા ઘણા હાય છે, જેમણે સ્વાને કારણે મિત્રતા કરી હાય છે, તેઓ પેાતાના સ્વા સરતાં જ અલગ થઇ જાય છે અને જાણે ઓળખતા જ ન