________________
વ્યાખ્યાન એક્તાલીસમું
સમ્યકત્વ
મહાનુભાવો !
તા !
૩so
[ આત્મતત્ત્વવિચાર 'પુરુષે પૂજાય છે અને ત્યાગી સંતની નિંદા, અવગણના કે અવર્ણવાદ થાય છે, ત્યાં દુકાળ પડે છે, ભલે ઊભા થાય છે અને મરણસંખ્યા વધે છે. ” આજે આપણે આ વસ્તુ આપણી નજર સામે જોઈ રહ્યા છીએ, એટલે ખૂબ ખૂબ વિચારવાનું છે. . જો પાપત્યાગની ભાવના બુદ્ધિમાં વસેલી હોય તે કર્મની મેટી નિર્જરા થાય, પરંતુ તેના સેવનની જ ભાવના હોય તે કર્મને બંધ પડે અને આત્મા ભારે થાય. પછી એ ભાવના સૂતાં, ઉઠતાં, બેસતાં ગમે તે હાલતમાં કરી હોય. એટલે ખરી જરૂર મનમાંથી પાપસેવનની ભાવના દૂર કરવાની છે. - તમારી સમજણ સુધરે, તમે કાયાને હું માનતાં અટકો અને સત્સંગ તથા વૈરાગ્ય કેળવો, તે પાપસેવનની ભાવના દૂર થાય અને તમને મેટે લાભ પહોંચે.
પાપ લાગી ગયા પછી તેની શુદ્ધિ કરવા માટે શાસ્ત્રકારોએ નિંદા, ગ, પ્રાયશ્ચિત આદિ અનેક ઉપાયો બતાવ્યા છે અને તેણે આજ સુધીમાં અસંખ્ય-અનંત આત્માઓને લાભ પહોંચાડે છે, પરંતુ અમારું કહેવું એ છે કે પાપમાં ન પડાય તે માટે મનુષ્ય પ્રથમથી જ પૂરી કાળજી રાખવી જોઈએ. ધમનું પ્રથમ લક્ષણ એ છે કે તે બને ત્યાં સુધી પાપ કરતો નથી અને જે પાપ થઈ ગયું હોય તે માટે અત્યંત દિલગીર થાય છે.
વિશેષ અવસરે કહેવાશે.
અમારાં આજ સુધીનાં વ્યાખ્યાનેથી તમે એ વસ્તુ તે સમજી શક્યા જ હશે કે ધર્મ પાલન, ધર્મારાધન કે ધર્માચરણના વિષયમાં સમ્યકત્વ એ અતિ અગત્યની વસ્તુ છે. અમે એક વખત શાસ્ત્રકાર ભગવંતનાં ટંકશાળી વચને ટાંકીને તમને જણાવ્યું હતું કે “સમ્યકત્વ અર્થાત્ સમ્યગ દર્શન વિના સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, સમ્યગ્રજ્ઞાન વિના સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી, સમ્યક્ ચારિત્ર વિના સકલ કર્મોનો નાશ કરી શકાતું નથી અને સકલ કર્મોને નાશ કર્યા વિના નિર્વાણ, મુક્તિ, મોક્ષ કે પરમપદની પ્રાપ્તિ થઈ શકતી નથી.” એટલે સમ્યકત્વ એ પાયાની વસ્તુ છે, ધર્માચરણની મૂળ ભૂમિકા છે.
આ સમ્યકત્વને મહિમા પ્રકાશમાં શાસ્ત્રકાર ભગવંતેએ જણાવ્યું છે કે. સંન્યવરનાને પાર દ્િ રત્નમ,
सम्यक्त्वमित्रान्न पर हि मित्रम् । મુખ્યત્વવોને પૂરો દિ થવુ, સભ્યજવામાન જો હું હામ