________________
[ આત્મતત્ત્વવિટ્રા પેલા શેઠ ફરી પાછા રાજસભામાં ગયા. રાજાએ તે સન્માન કર્યું, ત્યાં તે તેણે રાજાના પગ પકડીને તેને જોરથ નીચે નાખ્યા. સર્વ સભાજને હાહાકાર કરવા લાગ્યા. સુભટો મારવા દોડ્યા. એવામાં સિહાસન પાછળથી ભીંતના કર તૂટી પડ્યો. આ જોઈ રાજા ખુશ થયા. · અહા ! આ ઉપકારી ન આવ્યે હોત તે આજ જરૂર દખાઈ જાત અને મારા પ્રાણ ચાલ્યા જાત. ' તેણે શેઠને દશ હજાર રૂપિયા ઈનામમાં અપાવ્યા.
૧૮
વસ્તુપાળ–તેજપાળ સેાનાના ચરૂ દાટવા જંગલમાં ગય!, ત્યાં સામેથી સેાનાના ખીજો ચરૂ નીકળ્યેા. આ બધુ પુણ્યનું ફળ છે. પુણ્ય હાય તે ધન મલે અને પાપના ઉચે અનેક પ્રકારે પીડા થાય, ભયંકર રાગા થાય. આજે ચત્રા, હથિયાર, અણુઓખા કેવા કેવા નીકળે છે? ક્ષણમાત્રમાં હજારો જીવાના નાશ થાય! જેવું ભાગ્ય હાય તેવાં નિમિત્તો તરફ મનુષ્યા ખેંચાય છે અને દુર્ભાગ્યયેાગે અરબાદ થાય છે.
છ માસ પછી પાછા એ શેઠ જોશીને ત્યાં ગયા અને પોતાના ગ્રહેા કેવા છે, તે પૂછવા લાગ્યા. જોશીએ કહ્યું ઃ હજી તમારા ગ્રહા બળવાન છે. તમને કઈ આંચ આવે તેમ નથી. ’
:
હવે એ શેઠ ગામના દરવાજા બહારથી ગામમાં પેસવાની તૈયારીમાં હતા. ત્યાં રાજાને જોયા. સદા હાથી ઘેાડા પર ફરનારને પગે ચાલવાનું મન ન થાય, પણ આજે તે પગે ફરવા નીકળ્યેા હતેા. સાથે થાડા માણસે હતા.
કમના ઉદય ]
- ૧૯
રાજા દરવાજામાં પેઠા કે તેણે શેઠને જોયા. તે ખુશ થઈને મળવા આગળ વધ્યા કે શેઠે એને જોરથી ધક્કો માર્યા, એટલે તે દૂર ફ્ગેાળાઈ ગયા અને તેનાં દાંતમાંથી લેાહી નીકળવા લાગ્યું. સાથેના માણસેા શેઠ તરફ ધસ્યા. ત્યાં તે નગરને દરવાજો જે જીણુ હતા તે તૂટી પડચો, રાજા અને તેના માથુંસે મચી ગયા.
રાજાને થયું કે ‘આ શેઠ કેટલા ઉપકારી ? એણે મને ત્રણ ત્રણ વખત ખચાળ્યા. માટે આ વખતે તે તેને સારામાં સારું' ઈનામ આપવું.’ અને તેણે શેઠને પેાતાનું અધું રાજ્ય આપી દીધું. ઊંધાં કામ પણ સીધાં પડે, એ પ્રબળ પુણ્યની નીશાની છે.
જો પુણ્ય પરવાર્યું હોય તે—
જો પુણ્ય પરવાર્યુ. હાય તા હાય એ પણ જાય. એક શેઠ પાસે છાસઠ ક્રોડ સેાનામહારા હતી. તેણે એ સાનામહારાના ત્રણ સરખા ભાગેા પાડ્યા હતા. તેમાંથી એક ભાગ જમીનમાં દાટ્યો હતેા, ખીજો ભાગ વહાણવટાના પધામાં રોકયા હતા અને ત્રીજો ભાગ ધીરધારમાં રાયા હતા. એક દિવસ ખખર આવી કે બધાં વહાણ ડૂબી ગયાં છે. જમીન ખાદી તે તેમાંથી કાલસા નીકળ્યા અને દુકાનમાં તે જ વખતે આગ લાગી, એટલે ધીરધારના બધા ચાપડા મળી ગયા! પાપના ઉદયમાં બધું પાયમાલ થોય છે. પાપના ઉદય વખતે
પાપના ઉદય થાય અને એક પછી એક દુઃખા, મુશ્કે«