________________
કલહ એટલે અછતા દાળ દેશનું
ઉપર્ટ
[ આત્મતત્વવિચાર '', પરિગ્રહ એટલે માલીકીભાવથી વસ્તુને સ્વીકાર. - તેના ધનધાન્યાદિ નવ ભેદ પ્રસિદ્ધ છે. . ધ એટલે ગુસ્સો, કોપ કે રે,
કે માન એટલે અભિમાન, અહંકાર, મદ કે ગર્વ. માયા એટલે કપટ, છળ, દગો કે લુચ્ચાઈ: લોભ એટલે તૃષ્ણા, વધારે મેળવવાની વૃત્તિ. ' રાગ એટલે આસક્તિ. દ્વેષ એટલે અણગમો કે તિરરકાર.
લહ એટલે કજિયે, કંકાસ. અભ્યાખ્યાન એટલે અછતા દોષનું આરોપણ.
પશુન્ય એટલે ચાડી-ચુગલી, પીઠ પાછળ દેશનું પ્રકાશન. - રતિ–અરતિ એટલે હર્ષ અને ઉદ્વેગ.
પરપરિવાદ એટલે બીજાનું વાંકુ બોલવું, નિંદા કરવી.
માયામૃષાવાદ એટલે માયા સાથેને મૃષાવાદ. તેને વ્યવહારમાં છેતરપીંડી કે પ્રસારણ કહેવામાં આવે છે.
મિથ્યાત્વશલ્ય એટલે મિથ્યાત્વરૂપી પાપ. તે પાપસ્થાનકની આ સંખ્યામાં અપેક્ષાવિશેષથી વધારે કે ઘટાડો થઈ શકે છે, પણ શાસ્ત્રમાં તથા વ્યવહારમાં આ અઢાર પાપસ્થાનકની જ પ્રસિદ્ધિ છે.
. બધા ધર્મો પાપને નિષેધ કરે છે.' | " જગતનો કેઈ પણ ધર્મ પાપ કરવાનું કહેતા નથી, કહે તે ધર્મ નથી. ધર્મનું પહેલું કામ.. પાપને નિષેધ
કરવાનું છે. જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે કે “વા મળશે અoળેfઉં તે રિyriા માવી-બુદ્ધિમાન પુરુષે પાપકમનું સ્વરૂપ બરાબર જાણીને તેને આચરવું નહિ.” વળી એમ પણ કહ્યું છે કે “વાવ ને ના, ન જાવેશ–પાપકર્મ સ્વયં કરવું નહિ અને બીજાની પાસે કરાવવું પણ નહિ.” સંથારાપેરિસીની જે ગાથાઓ ઉપર આપવામાં આવી છે, તેમાં પાપસ્થાનકને ટુનારૂ-નિયંધારું એટલે દુર્ગતિનાં કારણ કહ્યાં છે..' - બૌદ્ધ ધર્મમાં પણ સરવાવણ બર, કુવરણ વપસમ્પરા” વગેરે વચને વડે પાપકર્મોને નિષેધ કરવામાં આવ્યો છે અને વૈદિક ધર્મમાં પણ ““પ્રાસ્તાનિ ના પુત, અકરાતાર વન-આદિ શબ્દ વડે પાપને નિષેધ ફરમાવવામાં આવ્યો છે. આ
ખ્રિસ્તી, ઇસ્લામ, જરથુષ્ટ્ર, યહુદી વગેરે ધર્મોમાં પણ પાપ ન કરવા વિષે સ્પષ્ટ આજ્ઞાઓ છે. એટલે માણસે પાપ ન કરવું જોઈએ, એ બાબતમાં જગતના બધા ધર્મો એકમત છે.
પાપક્રિયા કેને કહેવી ?" એ બાબતમાં જુદા જુદા મત પ્રવર્તે છે. આમ છતાં હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર
અને વધારે પડતી સંગ્રહવૃત્તિને તે જગતના બધા જ , અમાન્ય ધર્મોએ પાપની કટિમાં મૂકેલ છે, એ પરથી તેની
"અનિષ્ઠતા કે ભયંકરતા સમજી શકાશે. કાર - - - ' કે ' , " પ્રત્યાખ્યાન એટલે પાપનો ત્યાગ " !!! .!!? 'મ શાસ્ત્રોમાં વ્રત, નિયમ કે પ્રત્યાખ્યાનની ઘણી જ