________________
. .
11:..;
.
. .
[ આત્મતરવચિર - અઢાર પાપસ્થાનક પાપ કરવાનાં જે કર્મો છે, સ્થાને છે, તે પાપસ્થાનક. આવાં પાપસ્થાનકે અઢાર છે: (૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મૈથુન, (૫) પરિગ્રહ, (૬) , ક્રોધ, (૭) માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ, (૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિઅરતિ, (૧૬) પરંપરિવાદ, (૧૭) માયામૃષાવાદ અને (૧૮) મિથ્યાત્વશલ્ય. કે પ્રશ્ન-પ્રતિકમણુસૂત્રમાં સાત લાખ પછી અઢાર પપસ્થાનકને પાઠ આવે છે, તે ગુજરાતી ભાષામાં છે, એટલે અઢાર પાપસ્થાનકની ગણના આપણાં પ્રાચીન સૂત્રોમાં હતી કે કેમ?
ઉત્તર-પંચપ્રતિકમણમાં સંથારાપેરિસીને પાઠ આવે છે, તેમાં નીચેની ગાથાઓ છેઃ
पाणाइवायमलिअं, चोरिक मेहुणं दविण-मुच्छं । कोहं माणं माय, लोहं पिज्जं तहा दोस ॥ વહાં અમનવાળ, પુન -z-સમારd I. परपरिवायं माया-मोसं मिच्छत्त-सल्लं च ॥ कोसिरिसु इमाई मुक्ख-मग्ग-संसम्ग-विग्धभूआई। કુIT-નિયંધારું, કારણ વાવ-ટાઇriણું | -
પ્રવચન સારોદ્ધારના ૨૩૭મા દ્વારમાં પણ અઢાર પાપસ્થાનકેની ગાથાઓ આવે છે અને સ્થાનાંગસૂત્રમાં પણ તેનાં નામે જણાવેલાં છે. વળી પંચમાંગ શ્રી ભગવતી
પાપત્યાગ ] :
૩૭ સૂત્રમાં પણ તેને લગતા પ્રશ્નો આવે છે, જે આપણે આગળ પર જોઈશું. આ રીતે અઢાર પા૫સ્થાનકની પ્રરૂપણું ઘણું પ્રાચીન છે, અનાદિની છે. હવે આ અઢારે પાપસ્થાનકેને અર્થ ટુંકમાં સમજી લઈએ.
' - પ્રાણાતિપાત એટલે પ્રાણને અતિપાત કરે, પ્રાણુને નાશ કરે. કઈ પણ પ્રાણીના પ્રાણુને નાશ કરવામાં આવે, તેને પ્રાણાતિપાત કહેવાય. મારણા, ઘાતના, વિરાધના, આરંભ-સમારંભ, હિંસા એ તેના પર્યાય શબ્દ છે. શાસ્ત્રમાં તેના માટે બીજા પણ ઘણા શબ્દ આપેલા છે.
મૃષાવાદ એટલે મૃષા બોલવું. મૃષા એટલે અપ્રિય, અપથ્ય અને અતથ્ય, જે વચન પ્રિય ન હોય, કર્કશ હોય, તે અપ્રિય કહેવાય. જે વચન પથ્ય એટલે હિતકારી ન હોય તે અપથ્ય કહેવાય. જે વચનમાં તથ્ય એટલે વાસ્તવિકતા ન હોય તે અતય કહેવાય. વ્યવહારમાં આપણે મૃષાવાદને જૂઠું બોલવું કહીએ છીએ. અલીકવચન એ તેને 'પર્યાયશબ્દ છે.
અદત્તાદાન એટલે અદત્તનું આદાન. જે વસ્તુ તેના માલિકે રાજીખુશીથી ન આપી હોય તે અદત્ત કહેવાય. તેનું આદાન કરવું, એટલે તેને ગ્રહણ કરવી, તે અદત્તાદાન. વ્યવહારમાં તેને માટે ચેરી શબ્દ પ્રસિદ્ધ છે. ”
મંથન એટલે કામક્રીડા, અબ્રાસેવન. મૈથુન શબ્દ મિથુન પ્રથી બનેલ છે. મિથુનને જે ભાવ તે મિથુન. મિથુન એટલે સ્ત્રીપુરુષનું જોડલું.
આ