________________
330
[ આત્મતત્ત્વવિચા હાય, અથવા આનુષાન્તુ એવી દુકાન ન હેાય અથવા ગ્રાહુકાને સાચી સમજ ન હેાય તેા પણ ગ્રાહક વધારે આવે છે, માટે ધર્માંની શ્રેષ્ઠતા તેની સત્યતા ઉપર સમજવાની છે.
જંગતમાં એક જ ધર્મ'ની શક્યતા છે ?
કેટલાક કહે છે કે ‘ જુદા જુદા ધર્મોની વાત સાંભળીને અમારી મતિ મુંઝાય છે. તેના કરતાં એક જ ધમ કરી નાખા તા શું ખેાટું? પછી કાઈ ધર્મ પાળવાની મૂંઝવણુ તે નહિ. ' પરંતુ આ કથન વિશ્વ, દુનિયા કે જગતની વાસ્તવિકતા સમજ્યા વિનાનું છે. વિવિધતા એ જગતના સ્વભાવ છે અને તે દૂર થઈ શકતા નથી. એક જ ધર્મીની ઇચ્છા કરનારે એ પણ વિચારવુ જોઇએ કે ખધા મનુષ્યા સરખા પોશાક કેમ પહેરતા નથી ? સરખા ખારાક કેમ ખાતા નથી ? સરખા રીતિરવાજોનું અનુસરણ કેમ કરતા નથી ? અને આજે તે સ્થિતિ એવી છે કે એક જ ઘરની ચાર સ્ત્રીએ પણ સરખા પાશાક પહેરતી નથી. એક ગુજરાતી ઢખ પસંદ કરે છે, તેા બીજી દક્ષિણી ઢમ પસંદ કરે છે, ત્રીજી પંજાબી ઢબ પસંદ કરે છે, તેા ચેાથીની પસદગી ખંગાળી ઢમ ઉપર ઉતરે છે. ઘરમાં વિવાહવાજન જેવુ કાઈ ટાણુ હાય કે બીજો કેાઈ શુભ પ્રસંગ હાય, ત્યારે એક સ્ત્રી આઠ-આઠ કે દસ દસ વખત પાશાક બદલે છે અને ખુશી થાય છે. વિવિધતાની આટલી રુચિવાળી દુનિયામાં એક જાતના ધમ શી રીતે સભવે ?
જેની પાછળ વાસ્તવિકતાની કોઈ ભૂમિકા ન હોય
અર્મના પ્રકારો ]
શ
એવા વિચારાને આપણે શેખચલ્લીના તર્ક સિવાય બીજું શું કહી શકીએ? એક મીયાંભાઈ તળાવના કિનારે જ્યનાં ઝાડ નીચે બેઠા હતા. તે વિચાર કરવા લાગ્યા કે આ તળાવનુ અધુ પાણી ઘી થઈ જાય અને વડનાં બધાં પાન ટી થઈ જાય તા ખદ્યા ! ઝમેલ ઝખેલ કે ખાવે !' હવે તળાવનું પાણી ઘી શી રીતે થાય અને વડનાં પાન ાઢી શી રીતે મને ? અને જો ન અને તે દાને ઝખેલ ખેલ કે ખાવાના વખત કયારે આવે?
બધા ધર્મોને સારા કેમ મનાય ?
કેટલાક કહે છે કે બધા ધર્મો એક ભલે ન થઈ જાય, પણ આપણે તેમને માન આવુ જોઇએ અને તેમાંની સારી વસ્તુએ ગ્રહણ કરવી જોઇએ. પરંતુ આ વિચારસરણી પણ બરાબર નથી. આપણે કોઈ પણ ધર્મને ગાળ દઇએ કે ખાટી રીતે ઉતારી ન પાડીએ, પણ તેના ગુણદોષની પરીક્ષા તા જરૂર કરીએ અને તેમાં જે સારા લાગે તેને જ સારા કહીએ. સારાખાટાની પરીક્ષા કર્યા વિના બધાને સારા માની લેવા અને તેમને માન આપવાનુ જણાવવું, એ તેા ગાળ અને ખેાળને તથા કંચન અને કથીરને સરખા ગણવા જેવુ છે. જે ધર્મ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની દયા પાળવાનુ કમાવે તે પણ સારી અને જે ધમ પશુનેા વધુ કે કુરબાની કરવાનું ફરમાવે તે પણ સારો ! જે ધમ માંસ અને વ્યક્ત્તિનો સંપૂર્ણ ત્યાગ ક્રમાવે તે પણ સારા અને જે શ્રમ માંસાહાર કે મદ્યપાનની છૂટ આપે તે પણ સારા ! શું આ એક પ્રકારનો બુદ્ધિશ્રમ નથી ?