________________
૨૯
[ આત્મતત્ત્વવિચાર તમે એક વાત સાંભળી લે કે જેને જેને મે દાઢમાં ઘાલ્યા હતાં, તે ખધાના મે' ભારે દંડ કરાવ્યેા છે અને તેમની માલમિલકત જપ્ત કરાવી છે, પણુ એક તુંગભદ્ર પટેલ તેમાંથી છટકી જવા પામ્યા છે, માટે તેનો દંડ થાય એવા કોઈ ઉપાય કરજો. ’
''
પુત્રાએ કહ્યું : ‘ પિતાજી! આવી વાત ન કશ. અત્યારે તે પ્રભુનુ નામ લ્યા અને જે કઈ દાન-પુણ્ય થાય તે કરી લે.’
લુબ્ધકે કહ્યું : ‘મારે પ્રભુ કે દાનપુણ્યનું કામ નથી. જો તમે મારા સાચા પુત્ર છે તે મારી આટલી ઇચ્છા પૂરી કરે. ’
3
પિતાની હઠ આગળ પુત્રાને નમવુ પડયું. તેમણે એ વાતનો સ્વીકાર કર્યાં. ત્યારે લુબ્ધકે કહ્યું કે એ માટે હું કહું તેવા જ ઉપાય કરો, ખીજો ઉપાય કરશે નહિ. હું મરી જાઉ, એટલે મારી પાછળ કોઇ રડશે નહિ. તમે રડા તે મારા સેગન છે. તમે મારા મડદાંને ગુપચુપ તુ'ગભદ્રનાં ખેતરમાં મૂકી આવજો અને તેણે જ મને મારી નાખ્યા છે, એવી બૂમરાણ મચાવળે, એટલે રાજના સેવક તેને પકડી જશે અને તેના પર કામ ચલાવીને તેને ચેાગ્ય દંડ આપશે. ’
પુત્રાએ એ વાત કબૂલ કરી, એટલે લુબ્ધકના જીવે દેહ છોડયા.
પછી પુત્રાએ શું કર્યું અને તેનું પરિણામ શું આવ્યુ એ લાંબી કથા છે. તે કહેવાની અહીં જરૂર નથી. અહીં તે
ધર્મનું આરાધન
૨૭
એટલું જ ખતાવવાનો ઉદ્દેશ છે કે જે માણસે પ્રકૃતિના અતિ દુષ્ટ હાય છે, તેએ જીવનમાં ધમ પામી શકતા નથી. મૂઢતા ઉપર ધૃતતિનું દૃષ્ટાંત
કંડાપુર નામનું ગામ હતું. તેમાં ભૂતમતિ નામનો બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણ કાશીએ જઈને વિદ્યાભ્યાસ કરી આવ્યો હતા, પણ ધનરહિત હાવાથી મેાટી ઉમર સુધી તેનાં લગ્ન થયાં ન હતાં. તે એક પાડશાળા ચલાવીને પેાતાનો નિર્વાહ કરતા હતા.
એક વખત યજમાનોએ ભેગા થઇને તેને લગ્ન કરવા માટે ધન આપ્યુ, તેથી ભૂતતિ યજ્ઞદત્તા નામની એક સુંદર બ્રાહ્મણુકન્યાથી વિવાહિત થયા, અનુક્રમે તેને યજ્ઞદત્તા ઉપર અત્યંત અનુરાગ ઉત્પન્ન થયા અને તેના સહવાસથી પેાતાને ખૂબ સુખી માનવા લાગ્યા.
ભૂતમતિની પાઠશાળામાં કેટલાક વિદ્યાર્થીએ બહારગામથી ભણવા આવતા. એ રીતે એક દિવસ દેવદત્ત નામને વિદ્યાર્થી ભણવા આવ્યે. તે સ્થિતિને ઘણા ગરીબ હતે, એટલે ભૂતમતિએ તેને પેાતાનાં ઘરમાં ખાવા-પીવાની સગવડ કરી આપી તથા સૂઈ રહેવા માટે ઘરની બહારના એટલે કાઢી આપ્યા.
દેવદત્ત ભણવામાં હેાશિયાર હતા, એટલે વિદ્યાભ્યાસમાં સારી પ્રગતિ કરી શકયેા અને ભૂતમતિની તેના પર ભારે કૃપાદૃષ્ટિ રહેવા લાગી. એમ કરતાં તે ઘરના માણસ જેવે મની ગયા.