________________
to
3 હોય કે પડિ
ભાગવવા પડે છે. તેને
[ આત્મતત્વવિચાર કર્મના ઉદયથી આ બધી દુનિયાની ધમાલ પ્રવર્તે છે. માનવી પિતાનાં આત્મબળથી આ કમને ફેરવી નાખી શકે છે અને કર્મની નિજર કરીને મોક્ષે જઈ શકે છે. - કર્મ જ્યારે ઉદયાવલિકામાં પ્રવેશ કરે છે, ત્યારે તેનું જેશ ઘણું હોય છે, તેથી પ્રથમ દિયાવલિકામાં ઘણુ કમપ્રદેશે આવી પડે છે, બીજી ઉદયાવલિકામાં કર્મપ્રદેશોની સંખ્યા તેથી કંઈક ઓછી હોય છે, ત્રીજી ઉદયાવલિકામાં તેથી . પણ ઓછી હોય છે, એમ સ્થિતિબંધનાં છેલ્લા સમય સુધી કર્મપ્રદેશોની સંખ્યા ઓછી થતી રહે છે. અનાજની કઠીનું છિદ્ર ખેલીએ તે પ્રથમ ઘણું અનાજ બહાર આવી જાય છે અને પછી થોડું થોડું બહાર આવે છે, અથવા બંદુકમાંથી છૂટેલી ગોળીને વેગ પ્રથમ વધારે હોય છે અને પછી ક્રમશઃ ઘટતો જાય છે, તેમ અહીં પણ સમજવું.
દ્રવ્યાદિ પાંચ નિમિત્તો બાંધેલાં કર્મો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ એ પાંચ નિમિત્તથી ઉદયમાં આવે છે. એક ઉદાહરણથી આ વસ્તુ સ્પષ્ટ સમજાશે. એક આત્માએ અશાતા વેદનીયકમ બાંધ્યું છે અને તેને તાવ આવવાનું છે. હવે લાડુ વગેરે વસ્તુઓ વિશેષ ખાવાથી એ તાવ આવે તો લાડુ વગેરે દ્રવ્યનિમિત્ત; મુંબઈ, અમદાવાદ કે સુરતમાં તાવ આવે એ ક્ષેત્ર નિમિત્ત; સવારે, બપોરે, સાંજે કે રાત્રે અમુક વખતે તાવ આવે એ કાલનિમિત્ત; ઠંડી હવા, ઉજાગરે, અકળામણ વગેરેથી તાવ આવે એ ભાવનિમિત્ત અને આ ભવમાં કે અમુક ભવમાં તાવ આવે એ ભવનિમિત્ત.
કર્મને ઉદય ] - કમને કેઈની શેહ અડતી નથી.
જે કર્મો ઉદયમાં આવે એ પિતાનું ફળ અવશ્ય બતાવે છે અને તે આત્માને ભેગવવું પડે છે. એટલી વાત યાદ રાખજે કે કમને કેઈની લાગવગ, શરમ કે શેહ અડતી નથી. એ પિતાનું કામ પિતાના કાયદા મુજબ કર્યો જ જાય છે અને તેથી રંક હોય કે રાજા, ભીખારી હોય કે શ્રીમંત, મૂર્ખ હોય કે પંડિત, નાનું હોય કે મેટે, સ્ત્રી હોય કે પુરુષ, સહુને પિતાનાં કર્મો ભોગવવા પડે છે. બળદેવ, વાસુદેવ, ચકવતી અને તીર્થકર જેવા મહાબલી આત્માઓને પણ કમેં છોડ્યા નથી, તે એ બીજાને કેમ છેડે?
જેવું કર્મ ઉદયમાં આવ્યું કે તેને પ્રદેશદય ચાલુ થાય. તેને જે નિમિત્ત ન મળે તો તેને વિપાકેદય ન થાય, એટલે કે તેનાં સુખ–દુઃખને અનુભવ ન થાય.
પ્રશ્ન-એક સ્ત્રીએ પુરુષને બળદ બનાવ્યું, તે આયુષ્ય. મનુષ્યનું ભગવે કે બળદનું?
ઉત્તર–આયુષ્ય મનુષ્યનું ભેગવે. બળદને દેહ નામકર્મના વિપાકથી હેય.
આ કર્મની અસર અનાદિ કાળથી છે. . ના આત્માને સમયે સમયે આઠે કર્મનો ઉદય છે, માટે આત્મા ઉપર બધાં કર્મોની અસર છે. તે કર્મોની અસરવાળાં પરિણામ અને પ્રવૃત્તિથી આત્મા સમયે સમયે સાતે કર્મોને બાંધે છે. એ કર્મોની અસર આત્મા પર નવી થઈ છે, એમ નથી. એ અસર પરંપરાની છે, અનાદિની છે, કેમકે વર્તમાનકાળમાં જે કર્મને ઉદય છે, તે પ્રથમના બંને