________________
[ આત્મતત્ત્વવિચાર તે નિકાચિત અને, અથવા પૃષ્ટ કે બદ્ધ અને વગેરે, આ પરથી એ સમજવાનું કે ક જે સ્થિતિમાં ખાંધ્યુ હાય તેની તે સ્થિતિ ઉદય વખતે રહેતી નથી.
ઉદયમાં આવતું કમ શી રીતે ભાગવાય છે?
કર્મીની ૧૦૦ વર્ષની સ્થિતિ માંધી હાય તેા તેટલા વર્ષ ક`ના ભાગ નક્કી થઈ જાય. કર્મોનાં જેટલાં દળિયાં હાય તેટલાં એ ૧૦૦ વર્ષ સુધી ભાગવવા પડે.
પહેલી આલિકાનાં દળિયાં ઉયમાં આવ્યા પછી બીજીના ઉદયમાં આવે, એમ પર’પરાથી એક પછી એક આલિકાનાં દળિયાં ઉદયમાં આવતા જાય અને ભાગવાઈ ને
ખરતા જાય.
જ્યારે પહેલી આલિકામાં ભાગવવા લાયક કના ઉદય હાય, ત્યારે બીજી બધી આવલિકામાં ભાગવવા લાયક દળિયાં સત્તામાં હોય. જ્યારે એ દળિયાં ભાગવાતા હાય ત્યારે આવલિકાપ્રમાણ કાલને ઉદયાવલિકા કહેવામાં આવે છે. ઉદયાવલિકાપ્રવિષ્ટ કર્માંનાં દલિયાંને કરણ * લાગતું નથી. તે કરણમુક્ત હાય છે. પણ ત્યાર પછીની જે આવલિકાઓમાં કમનાં દલિયાં ઉદયમાં આવવાના છે અને અત્યારે સત્તામાં છે, તેને કરણના ઝપાટો લાગે છે.
અને જ્ઞાનાવરણીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કાટાકાટી સાગરોપમ વર્ષની છે, તેા તેનેા અબાધાકાળ ૩૦૦૦ વર્ષના હોય.
* ગણત્રીશમા વ્યાખ્યાનમાં કરણના વિષય ચર્ચાવામાં આવ્યા છે.
કર્મના ઉદય ]
ટ
પહેલી આવલિકામાં કમનાં પુદ્ગલાના જેટલા જથ્થા ભાગવવાના હાય, તે ફળ આપે ને ખરી જાય, તેને કમની નિર્જરા કહેવાય. સુખદુઃખ કર્મોનાં કારણે છે અને તે ઉદયમાં આવીને ખત્મ થાય છે, તેથી સુજ્ઞ મનુષ્ય સુખમાં ઉન્મત્ત અનવું નહિ અને દુઃખમાં જરા પણ ગભરાવું નિહ.
આવલિકા એટલે શું ? સિદ્ધાન્તની ભાષામાં વાત કરીએ તે। અસંખ્યાત સમયની એક આવલિકા થાય, પણ -વ્યવહારની અંદર અસંખ્યાત સમયની ગણતરી થઈ શકે નિહ, માટે શાસ્ત્રકારોએ માપ બતાવીને કહ્યું છે કે એ ઘડીમાં એટલે ૪૮ મીનીટની અંદર ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા થાય. આથી મીનીટની સેકન્ડ, સેકન્ડની પ્રતિ સેકન્ડ અને પ્રતિ સેકન્ડની પણ પ્રતિ પ્રતિ સેકન્ડ અને તેની પણ પ્રતિ પ્રતિ પ્રતિ સેકન્ડ બનાવાતા જેટલી આલિકાએ થાય, તે ઉપરથી આલિકાનું માપ કાઢી શકાય. તેવી એક આવલિકામાં જેટલા સમય થાય, એટલા સમયમાં જેટલાં કર્મ ( ઉદયપ્રવિષ્ટ કર્માંદલિયાં) ભાગવાય તેને કરણ ન લાગે.
જો એક કમ ૧૦૦ વર્ષ ભાગવવાનું હાય તેા તેના આલિકા જેટલા ભાગ પડી જાય. તેમાં પહેલી કઈ આવે અને ખીજી કઈ આવે તે કાઈ ખીજાએ નક્કી કરવાનું હાતુ નથી. તે આપમેળે એટલે આત્માનાં મળ વગેરેને લીધે નક્કી થાય છે.
જે જે કર્મોના કાળ પાકયા હાય, એટલે કે જે જે કના અખાધાકાળ પૂરા થાય તે બધાં એક સાથે ઉદયમાં આવે, સાથે ભાગવાય અને તે પ્રમાણે ફળ આપી ખરી જાય.