________________
[આત્મતત્ત્વવિચાર
ધમની પરીક્ષા X
મહાનુભાવા ! શાસ્ત્રકારોએ ઉત્તમ ધર્મોનાં જે ત્રણ લક્ષણા ખતાન્યાં છે, તે બરાબર ધ્યાનમાં રાખો, જ્યારે કાઈ પણ વસ્તુ તમારી પાસે ધમ' તરીકે રજૂ થાય, ત્યારે પ્રથમ એ જોવુ’ કે તેમાં અહિંસાને કેવું સ્થાન પ્રાપ્ત થયેલું છે ? જો તેમાં એક યા બીજા પ્રકારે હિંસાની હિમાયત કરી હોય, 'તા સમજવુ કે એ ધર્મ તમારાં કામનેા નથી. પ્રાણીઓને યજ્ઞમાં હેામવા, પ્રાણીઓની કુરબાની કરવી, દેવ દેવીઓને પ્રસન્ન કરવા પ્રાણીઓના વધ કરવા, એ બધા હિંસાના પ્રકારો છે અને તેને ધમ નાં નામે આગળ ધપાવવામાં આવે છે, એટલે તમારે ધ'ની પરીક્ષા કરવામાં ખરાખર સાવચેત રહેવાનું છે.
૨૭૮
જ્યારે તમારી પાસે કાઈ પણ વસ્તુ ધમ તરીકે રજૂ થાય, ત્યારે ખીજી વસ્તુ એ જોવી કે તેમાં સંયમને કેટલું સ્થાન છે? જો તેમાં એક યા બીજા પ્રકારે મેાજશેાખ કે ભાગવિલાસની છૂટ આપવામાં આવી હોય અને ઇન્દ્રિયાને
ધર્મની પરીક્ષા અંગે જૈન શ્રુતમાં નીચેના શ્લોક પ્રસિદ્ધ છે : ચયા ચતુર્ભિઃ નવું પરીક્ષ્યતે, નિર્ધન-સ્ટેર્ન-તાવ-તારનૈઃ । तथा हि धर्मों विदुषा परीक्ष्यते, दानेन शीलेन तपोदयागुणैः ॥
‘ સુવર્ણુની પરીક્ષા જૅમ ક, છેદન, તાપ અને તાડન વડે થાય છે, તેમ વિદ્વાન વડે ધર્મની પરીક્ષા દાન, શીલ, તપ અને યા વગેરે ગુણા વડે થાય છે. ' તાપ કે જે ધર્માંમાં અહિંસાનું ઉત્તમ પ્રકારે વિધાન કરવામાં આવ્યું હોય, તે ધને શ્રેષ્ઠ સમજવા અને બાકીનાને કનિષ્ઠ સમજ્યા.
ધમની આળખાણ શી? ]
૨૦૯
ક્રમવા પર ખાસ ભાર મૂકાયા "ન હાય, તે સમજવું કે એ ધમ ઉત્તમ નથી, શ્રેયસ્કર નથી.
જ્યારે તમારી પાસે કાઈ પણ વસ્તુ ધ' તરીકે રજૂ થાય, ત્યારે ત્રીજી વસ્તુ એ જોવી કે તેમાં તપને કેટલું સ્થાન અપાયેલું છે? જો તેમાં તપ પર ખાસ ભાર મૂકાયા ન હોય તેા 'સમજવુ કે એ ધમ તમારાં કર્મોના નાશ કરી શકશે નહિ. કેટલાક કાયિક તપને નિરક માની માંત્ર માનસિક તપ પર વધારે ભાર મૂકે છે. તેમની જીવનચર્યા કેવી હોય છે, તે નીચેના શ્લોકમાં દર્શાવી છે :
मृद्वी शय्याः प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराहूने । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे, मुक्तिश्चान्ते शाक्यपुत्रेण दृष्टा ॥
- કામલ શય્યામાં શયન કરવું, પ્રાતઃકાળમાં ઉઠીને દૂધ પીવુ કે એક પ્રકારની રાખડી પીવી, મધ્યાહ્ને પૂરું ભેાજન કરવું, પાછલા પહેારે દિરાપાન કરવું અને અધરાત્રે દ્રાક્ષ તથા સાકરના ઉપયાગ કરવા. આવા પ્રકારના ધમ થી મુક્તિ મળે છે, એમ શાકપુત્રે જોયુ. ’
મહાનુભાવે! ! ધમ ને એળખવાની આ મુખ્ય ચાવી છે અને તે જ્ઞાની ભગવતાએ આપણને આપેલી છે, એટલે ખૂબ કાળજીથી તેના ઉપયાગ કરવે. આથી તમને ઉત્તમ સત્ય ધર્મોની પ્રાપ્તિ થશે અને તેના વડે સસારસાગરને તરી શકશે.
વિશેષ અવસરે કહેવાશે.