________________
આત્મતત્ત્વવિચાર
ધર્મ એટલે જ્ઞાનેાપાસના, એવા અથ કરીએ તે બધાં અનુષ્ઠાના, બધી ક્રિયાએ કે વિધિવિધાનાના નિષેધ થાય છે, એટલે તે પણ સ્વીકારવા ચેગ્ય નથી.
૨૦
ધર્મ એટલે કુલાચાર, એ વ્યાખ્યા ઘણી સંકુચિત છે અને તેમાં ધર્મનાં નામે અધમ થવાના સંભવ છે. મહેશ્વરદત્તના પિતાએ મરતી વખતે કહ્યું કે ‘પિતાના શ્રાદ્ધના દિવસે પાડા મારવા એ આપણેા કુલાચાર છે, તે તું ભૂલીશ નહિ, અને મહેશ્વરદત્તે પાડાના વધ કર્યાં, તેને શું ધર્મ કહેવાશે? દેશ અને જાતિ પરત્વે કુલાચાર અનેક પ્રકારના હાય છે અને તેમાં અરસપરસ વિરુદ્ધતા પણ હોય છે. જે એકથી થાય છે, તે ખીજાથી થતું નથી. દાખલા તરીકે કાઈ ના કુલા ચાર એવા હોય છે કે વહૂની પ્રથમ સુવાવડ થાય તેા ખીજાને કુલાચાર એવા હાય છે કે સુવાવડમાં પિયર ન જ માકલી શકાય.
પિયરમાં જ તેને પહેલી
ધમ એટલે શાસ્ત્રમાં બતાવેલા વિધિ-નિષેધ, એ અ પણ આપણને સતાષ આપી શકે એવા નથી, કારણ કે શાસ્ત્રો ઘણાં પ્રકારનાં છે અને તેમાં વિધિ-નિષેધા જુદી જુદી જાતના હાય છે. દાખલા તરીકે એક શાસ્ત્ર એમ કહે છે કે રાત્રે બિલકુલ ભાજન કરવું નહિ, તે ખીજું શાસ્ત્ર એમ કહે છે કે ચંદ્ર ઉગ્યેથી અમુક વિધિપૂર્વક અન્ન ખાવું. એક શાસ્ત્ર કહે છે કે ચેાગસાધકે શરીરસત્કાર બિલકુલ કરવેા નહિ અને સ્નાનાદિના પણ ત્યાગ કરવા, ત્યારે બીજી શાસ્ત્ર એમ કહે છે કે ચેગસાધકે પેાતાનું શરીર બરાબર સંભાળી રાખવુ અને
ધોની ઓળખાણ શી? ]
સ્નાનાદિ નિયમિત કરવાં. આ રીતે શાસ્ત્રના વિધિનિષેધા જુદા જુદા હાઈ કાને સ્વીકાર કરવે અને કેના અસ્વીકાર કરવા ? એ વિચારણીય બને છે, તેથી ધના અર્થ શાસ્ત્રોક્ત વિધિ-નિષેધ એમ કરવા પણ ચેગ્ય નથી.
૩૬૭
ઘેાડા વખત પહેલાં એક સામાજિક કાર્ય કર્તાએ સમાજ અને દેશસેવાનાં ક્ષેત્રમાં કામ કરી રહેલી આગળ પડતી. વ્યક્તિએ ઉપર એક પત્ર પાઠવીને ધના અર્થ પૂછ્યો હતા, તેના ઉત્તરા લગભગ ઉપર પ્રમાણે જ આવ્યા હતા. તે પરથી તમે સમજી શકશે કે જેને સમાજમાં મેટા માણસા કહેવામાં આવે છે, તેમણે પણ ધર્મના અર્થ ખરાખર વિચારેલા નથી.
ધના અ
શબ્દના અર્થ કરવાનું કામ વાસ્તવમાં ઘણું કઠિન છે. તે વ્યાકરણ, કાષ, પરપરા તથા વિવિધ શાસ્ત્રોના ઊંડા અભ્યાસ માગે છે, પરંતુ આપણા શાસ્ત્રકારા આ વિષયામાં નિપુણ હાવાથી શબ્દના અર્થો ખરાબર કરી શકે છે અને તેને જ આપણે માન્ય રાખવા જોઈએ.
શાસ્ત્રીય શબ્દોના અર્થ મનસ્વી ધેારણે થઈ શકતાં નથી. એમ કરવા જતાં મેાટા છમરડા વળે છે અને ઉત્સૂત્રભાષણના દોષી ખનવું પડે છે. ઘેાડા વખત પહેલાં એક વિદ્વાને પંચપરમેષ્ઠિમાંના ઉપાધ્યાયપદના અ શિક્ષક કર્યો. હતા, તેને માન્ય કાણુ રાખે ? ઉપાધ્યાયના અર્થ તા જિનાગમ ભણાવનાર ત્યાગી સાધુ છે અને તેમને વંદન