________________
-
અકબર અને બસની
૨૪o
[ આત્મતત્ત્વવિચાર આખરે કમને મહાત કરી દે છે. કમ સાથેની લડાઈમાં ધ. જિતે છે, માટે તેનું સન્માન છે, માટે જ તેની પ્રશંસા છે અને માટે જ તેની ઉપાદેયતા છે. જે કમ સાથેની લડાઈમાં ધર્મ હારી જતે હેત, તે આજે તેને યાદ પણ કેણ કરત? દુનિયા તે હમેશાં વિજયીને જ યાદ કરતી આવી છે. ધારાસભાના સભ્ય થવા માટે ચુંટણી જંગ ખેલાય અને તેનું પરિણામ બહાર પડે, ત્યારે તમે જિતેલા ઉમેદવારને હારતોરા કરી છે કે હારેલા ઉમેદવારને ? આઈ. સક્રમ પાટ પરીક્ષામાં ઉત્તીર્ણ થનારનાં નિમિત્તે અપાય છે કે અનુત્તીર્ણનાં નિમિત્ત?
અહીં પ્રશ્ન થશે કે “ધર્મમાં જે આવી અદ્ભુત શકિત રહેલી છે. તે આ જગતમાં અનંત આત્માઓ રખડી કેમ રહ્યા છે તેમને હજી સુધી મોક્ષ કેમ ન થયે?” તેનો ઉત્તર છે કે આ જગતમાં લેહ પણ છે અને પારસમણિ પણ છે, છતાં બધા લેહનું સુવર્ણ બની ગયું નથી. કારણ કે તે બે વચ્ચે જે પ્રકારનો સંપર્ક સધાવે જોઈ એ તે સધાયો નથી. જે સંપર્ક સધાયા. તે જ એ લેહનું. સુવર્ણ બની જાય. તેજ રીતે આ જગતમાં અનંત આત્માઓ રખડી રહ્યા છે, તેનું કારણ એ છે કે, તેમણે ધર્મ સાથે જે સંપર્ક સાધવે જોઈએ, તેવો સંપર્ક સાધેલે: નથી. જ્યારે એ આત્માઓ, ધર્માને : સંપર્ક સાધશે. - ત્યારે તેમને ઉત્તરોત્તર વિકાસ થશે અને છેવટે તેઓ : પામી, શકશે,
ડાંગને પ્રયોગ કરવાથી, શત્રુને ક્રર . રાખી શકાય છે
- ધર્મની શક્તિ
અને પિતાનો બચાવ થઈ શકે છે, પણ ડાંગ આપણાથી દશ–વીશ હાથે દૂર હોય તે? ડાંગ હાથમાં લેવી જોઈએ, તે જ હુમલાખોરથી બચાવ થઈ શકે છે. આ રીતે ધર્મને, ધારણ કરીએ અને તેનું બરાબર પાલન કરીએ, તે કર્મો તૂટે છે અને મોક્ષપ્રાપ્તિ સુલભ બને છે. A " પ્રશ્ન-કર્મની સત્તાથી મુક્ત થનાર ભાગ કેટલો?
- ઉત્તર–બહુ એછે. અનંત ભાગ. . પ્રશ્ન-એથી એમ સાબીત થતું નથી કે કર્મની સત્તા ધર્મની સત્તા કરતાં ઘણી મોટી છે? :
- ઉત્તર–ને. માત્ર ક્ષેત્રની વ્યાપકતા પરથી સત્તાની મેટાઈ સાબીત થતી નથી. ભારતવર્ષની સરખામણીમાં ઇગ્લાંડને ટાપુ ઘણે ના ગણાય, છતાં તેણે ભારતવર્ષની
પ્રજા પર વર્ચસ્વ જમાવ્યું હતું અને તે દેઢસો વર્ષ સુધી 1 ટકયું હતું. કાન્સ, પિગલ, ડચ, બેલ્જિયમ વગેરે પણ નાના વિસ્તારવાળાં રાજ્ય હોવા છતાં તેમણે આફ્રિકા વગેરે અનેક દેશોમાં પિતાનું વર્ચસ્વ સ્થાપિત કરેલું છે. ' આ વસ્તુને બીજી રીતે પણ વિચાર થઈ શકે છે. હાથીને દેહ ઘણું મટે છે અને મચ્છર તેની સરખામણીમાં ઘણું નાનું જતુ છે, પણ એ મછર હાથીના કાનમાં પેસી જાય તે તબાહ કિરાવે છે. અગ્નિને તણખે ઘણે નાનો હોય છે, પણ તે ઘાસની મોટી ગાજીમાં પડે. તે તેને બાળી નાખે છે. આથી ક્ષેત્રના વિસ્તાર સાથે સત્તા-શક્તિને િસંબંધ નથી.
આ. ૨-૧૬.