________________
દ.:: Wક/
SB, ડાયટકારક
* ,
વ્યાખ્યાન ચાત્રીશમ :
ધર્મની આવશ્યકતા મહાનુભાવે !
તમે પ્રથમ એકડે ઘૂંટે છે, પછી બગડે ઘૂંટે છે, અને પછી તગડે ઘૂંટે છે, તેમ તત્વ પ્રથમ આત્માને વિચાર કરે છે, પછી કર્મને વિચાર કરે છે અને પછી ધર્મનાં વિચાર કરે છે. તમે આપણી જસ્થાનની પ્રરૂપણા જશે, એટલે આ વાતને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. જસ્થાનની પ્રરૂપણુ આ પ્રમાણે છે –
(૧) આત્મા છે. ' . (૨) તે નિત્ય છે.
(૩) તે કર્મ કર્તા છે. ' () તે કર્મફળને ભક્તા છે. ' (૫) તે કમેને તેડવાની તાકાત ધરાવે છે. અને (૬) કર્મોને તેડવાને ઉપાય સુધર્મ છે.
લેકે કહે છે કે “વર વિના જાન હેય નહિ, તેમ તત્વ કહે છે કે “ આત્મા વિના કમ કે ધર્મની વિચારણા હોય નહિ.” જે આત્મા ન હોય તે કર્મ કેણુ બાંધે અને તેનું ફળ કેણુ ભગવે? લાકડું, લેતું કે પત્થર કર્મ બાંધવાની કે તેનાં ફળ ભોગવવાની શક્તિ ધરાવતાં નથી.