________________
[ આમતત્વવિચાર થાય છે અને આત્મશુદ્ધિ પ્રાપ્ત થતી જાય છે. પરિણામે એક દિવસ સકલ કમને ક્ષય થાય છે અને શુદ્ધ, બુદ્ધ, નિરંજન બની શકાય છે. /
કર્મની વ્યાખ્યાનમાળા અહીં પૂરી થાય છે. હવે ધર્મ સંબંધી અવસરે કહેવાશે.
આત્મતત્ત્વવિચાર
ત્રીજો ખંડ
ધર્મ
0
xxxxxxx