________________
આત્મતત્ત્વવિચાર
મનુષ્યલેાક અને અનુત્તર વિમાન વચ્ચે કાંઇક ન્યૂન સાત રજ્જુનુ અંતર છે. આ એક રજ્જુનું માપ કેટલું છે તે જાણેા છે? નિમિષમાત્રમાં એક લાખ યાજન જનારા દેવ છ મહિના સુધીમાં જેટલું અંતર કાપે તેને એક રા કહેવાય. અથવા ૩૮૧૨૭૯૭૦ મણુના એક ભાર એવા એક હજાર ભારવાળા લેાહુગાળાને ઉપરથી જોરથી નાખવામાં આવે અને તે નીચે પડતા ૬ માસ, ૬ દિવસ, ૬ પહેાર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલુ અંતર કાપે તેને એક રન્તુ કહેવાય.
પર
આ માપ સાંભળીને ભડકી ન જતા. આજના ખગાળે પણ આકાશી અતર બતાવવા માટે આવાં જ ઉપમાનાના પ્રયાગ કર્યાં છે. અથવા તેા આથી પણ માટાં ઉપમાનાના આશ્રય લીધે છે
* આ વિશ્વની ઉંચાઇ ચૌદ રાજની છે. તેથી તે ચૌદ રાજલેાક કહેવાય છે. તેમાં એક રાજનું માપ એક રન્દ્વપ્રમાણ છે. વિશ્વમાં સહુથી ઉપર સિંહશિલા છે, તેની નીચે પાંચ અનુત્તર વિમાને છે, તેની નીચે નવ ગ્રેવેયક છે, તેની નીચે બાર દેવલેક છે, તેની નીચે ચંદ્ર સૂર્યાદિ છે,અને તેની નીચે મનુષ્યલાક આવેલા છે. આટલા ભાગ સાત રાજ્લાકમાં આવે છે. એટલે અનુત્તર વિમાન અને મનુષ્યલેાક વચ્ચેનું અંતર કાંઈક ન્યૂન સાત રજ્જુનું છે.
મનુષ્યલેકની નીચે વ્યંતર અને ભવનપતિનાં આવાસેા છે અને સાત નરકનાં સ્થાન આવેલાં છે. બાકીના કષ્ટક અધિક ૭ રન્નુમાં આ બધુ` સમાય છે.