________________
૫૩
આત્મા એક માટે પ્રવાસી
હવે આ વાત તે આત્માના એક જ પ્રવાસની થઈ, પણ આવા પ્રવાસે તે તેણે આજ સુધીમાં અનંતી વાર કર્યા છે. શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે –
न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ, सब्वे जीवा अणंतसो ॥
આ લેકમાં–ચૌદ રાજ પ્રમાણ વિશ્વમાં એવી કઈ જાતિ નથી, એવી કઈ એનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કંઈ કુલ નથી કે જ્યાં સર્વ જી અનંતી વાર જમ્યા અને મર્યા ન હોય.”
આ પ્રવાસના આંકડા કેણ માંડી શકે? એક લાખ માઇલ લાંબી કાગળની પટ્ટી હોય તે પણ તે ઓછી જ પડે. તાત્પર્ય કે આત્મા એક ન કલ્પી શકાય એ માટે પ્રવાસી છે અને તેના પ્રવાસનું કઈ માપ નથી.
લખ ચોરાશીના ફેરા, જન્મ ધારણ કરવાનાં ક્ષેત્રને–સ્થાનને નિ કહેવામાં આવે છે. તેની સંખ્યા ચોરાશી લાખની હોવાથી આ સંસાર લખ ચોરાશીના ફેરા કહેવાય છે. મતલબ કે આત્માને પિતાનાં કરેલાં કર્મોને લઈને આ રાશી લાખ યોનિમાં ફરી ફરીને અવતરવું પડે છે. ઘણે ભાગ્યશાળીઓ આ ચારાશી લાખ ચનિનાં નામ જાણતા નહિ હોય, કારણ કે એ વિષય બે પ્રતિક્રમણમાં આવે છે અને બે પ્રતિક્રમણ સુધી પહોંચનાશ બહુ થડા હોય છે.