________________
doodle cost
વ્યાખ્યાન ત્રીજુ
આત્મા એક મેટે પ્રવાસી
hooooooor
મહાનુભાવે !
6
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં આવેલા અલ્પસ’સારી આત્માનાં વર્ણન પરથી આત્માના વિષય ચાલે છે. તેમાં આત્મા છે? એ વાત નક્કી કરી ગયા અને તે દેહ, ઇન્દ્રિયા, પ્રાણ તથા મનથી ભિન્ન છે, તે પણ જોઈ ગયા. હવે આત્મા એક મોટા પ્રવાસી છે, તે હકીકત તમને સમજાવવા માગીએ છીએ.
એક પ્રવાસી પ્રવાસ કરતા કરતા એક સ્થળે જાય છે. ત્યાં એક ધર્મશાળા કે સિરાઈમાં થાડા વખત સ્થિરતા કરે છે અને ત્યાંથી બીજે સ્થળે ચાલ્યા જાય છે. ત્યાં પણ ધમ શાળા કે સિરાઈમાં થાડા વખત રહે છે અને ત્યાંથી ત્રીજે સ્થળે ચાલ્યા જાય છે આમ તે પ્રવાસી જ્યાં સુધી પેાતાનું ગ ́તવ્યસ્થાન ન આવે ત્યાં સુધી પ્રવાસ કર્યાં જ કરે છે. તે જ રીતે ક્રમથી આવૃત્ત થયેલેા આત્મા એક દેડ ધારણ કરે છે, તેમાં અમુક વખત સ્થિરતા કરે છે અને તે છાડીને અન્યત્ર ચાલ્યા જાય છે. ત્યાં બીજો દેહ ધારણ કરે છે અને તેમાં પણ અમુક વખત સ્થિરતા કરી ત્રીજે સ્થળે ચાલ્યા જાય છે. આ રીતે તેના પ્રવાસ-તેનું પરિભ્રમણ જયાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી ચાલુ જ રહે છે, એટલે આપણે તેને માટેા પ્રવાસી કહી શકીએ.