________________
આત્મતત્ત્વવિચાર
અભ્યંતર નિવૃત્તિની અંદર વિષયને ગ્રહણ કરવામાં સમ એવા પુદ્ગલેાની જે વિશિષ્ટ રચના હોય છે. અને માહ્ય ઉપકરણ (instrument) કહેવાય છે અને તેની અ'દર રહેલી સૂક્ષ્મ રચનાને અભ્યંતર ઉપકરણ કહેવાય છે. તેમાં આઘાત ઉપઘાત વડે જો કઇ ખામી આવે તા ઇન્દ્રિય પેાતાના વિષય ખરાખર ગ્રહણ કરી શકે નહિ. ઇન્દ્રિયાનુ રક્ષણ કરવું, એ બાહ્ય નિવૃત્તિનું પ્રયાજન છે.
૪૮
ભાવેન્દ્રિયના પણ એ પ્રકારા છેઃ એક લબ્ધિ અને બીજો ઉપયાગ. તેમાં મતિજ્ઞાનાવરણીય વગેરે કર્મોના ક્ષયાપશમ એ લબ્ધિ. કહેવાય છે અને તેનાં પરિણામે વિષય સધી આત્માના જે ચેતનાવ્યાપાર થાય, તેને ઉપયાગ કહેવાય છે.
આ રીતે ઇન્દ્રિયા એ એક જાતનાં યંત્ર છે અને આત્મા એ તેને ચલાવનારા કારીગર છે, એટલે આત્મા ઈન્દ્રિયાથી ભિન્ન છે.
પ્રાણ અને આત્મા ભિન્ન છે.
કેટલાક પ્રાણને જ આત્મા માનવાનું વલણ ધરાવે છે, પણ પ્રાણ એ શુ' વસ્તુ છે? તેને ખુલાસા કરી શકતા નથી. એક વાર તેને એક જાતના વાયુ માને છે, તે બીજી વાર તેને સૂક્ષ્મ પ્રવાહી પદાર્થ માને છે, અને ત્રીજી વાર તેને સૂર્ય*માંની ગરમી માને છે, પરંતુ આ બધાયે ભૌતિક પદાર્થા છે, એટલે તે આત્માનું સ્થાન લઈ શકે નહિ. જૈન શાસ્ત્રમાં પ્રાણની સખ્યા દેશની માની છેઃ પાંચ ઇન્દ્રિયા, ત્રણ