________________
આત્માનું અસ્તિત્વ
મહેશ્વરદત્તની કથા વિજયપુર નામે એક મોટું નગર હતું. તેમાં મહેશ્વરદત્ત નામને એક ક્ષત્રિય રહેતું હતું. તેની પત્નીનું નામ ગાંગિલા હતું. આ મહેશ્વરદત્તના માતા-પિતા વૃદ્ધ થયાં હતાં અને ધારે તે બધે વખત ઇશ્વરભક્તિમાં-ધર્મધ્યાનમાં ગાળી શકે તેમ હતાં, પણ તેમાં તેમનું ચિત્ત જરાયે ચોટતું ન હતું. જેમણે આખી જીંદગી સંસારના વ્યવહારમાં જ ગાળી હોય તેમને ઇશ્વરભક્તિ કે ધર્મધ્યાન કયાંથી સૂઝે? કઈ દિવસ સાધુ-સંત પાસે જતા હોય, વ્યાખ્યાન-વાણી સાંભળતા હોય અને કંઈ પણ વ્રતનિયમ કરતાં હોય તે મોટી ઉંમરે તેમાં વધારે રસ જાગે અને પિતાનું જીવન સુધારી શકે, પણ એ કઈ દિવસ સાધુસંત પાસે જતા નહિ. એ ભલા ને એમને વ્યવહાર ભલે !
મહેશ્વરદત્તની સ્થિતિ લગભગ આવી જ હતી, તે સવારથી સાંજ સુધી ધંધા રોજગારમાં મા રહેતા અને કુટુંબનું પૂરું કરતે. તેનાં કુટુંબમાં માંસભક્ષણ પણ થતું અને મદિરા પણ પીવાતી. જ્યાં ધર્મના સંસ્કારો ન હોય ત્યાં ભક્યાભઢ્યને વિવેક કયાંથી હોય! આજે ભક્યાભર્યાને વિવેક ઘટી ગયા છે, તેનું કારણ એ છે કે ધર્મના સંસ્કારો નથી. સુ તે સમજતા જ હશે કે માંસ ભક્ષણ કરનારો અને મદિરા પીનારની ગતિ નરકની થાય છે અને તેમને અસહ્ય યાતનાઓ ભેગવવી પડે છે.
એકવાર મહેશ્વરદત્તને પિતા માંદા પડશે. તે ઘણા