________________
અધ્યવસાયી
૪૭૯
વખતે તેમને એવા વિચાર આવ્યા કે જેમના મે' આજ સુધી સુદર સત્કાર કર્યાં. જેમના પર પૂરા વિશ્વાસ રાખ્યા તેજ આવા બેવફા નીવડ્યા? શું તે માશ ખાળકુંવને મારી નાંખશે ? ના, ના, હું તેમ થવા નહિ જ દઉં. હું... એ દુષ્ટોની સાન જરૂર ઠેકાણે લાવી દઈશ આવા વિચાર કરતાં તેમા ક્રોધાયમાન થયા અને એ ક્રોધ વધતા જ ગયા. એમ કરતાં તે પેાતાનું સામાયિક્રવ્રત ચૂકી ગયા અને એ મંત્રી જાણે પાતાની સામે ખડા હોય અને લડાઈ કરવા લાગ્યા હાય એવા ખ્યાલ તેમને પેદા થયા, એટલે તેએ એની સાથે લડવા માટે તૈયાર થયા. તે એક પછી એક શસ્ત્રો તેમની સામે ફેકવા લાગ્યા અને તેના જોરદાર સામના કરવા લાગ્યા એમ કરતાં તેમની પાસેનાં બધાં શો છૂટી ગયાં અને સામના કરનારા પણુ ખત્મ થયા, પરંતુ એક સામના કરનાર બાકી રહ્યો, ત્યારે તેમણે વિચાર કર્ષી કે “ મારું મસ્તકના મુગટ ફૂંકીને હું તેના નાશ કરુ.' આમ વિચારી તે અત્યંત કોષાયમાન થયા, તે જ વખતે હું શ્રેણિક! તે એમને પ્રણામ કર્યા હતા, એટલે તાશ પ્રથમ પ્રશ્નના ઉત્તર મે' એમ આપ્યા કે તે સાતમી નરકે જાય.’
<
<
ત્યાર પછી તેમણે જેવા મસ્તક પર હાથ મૂકી કે મુડેલું (લાચ કરેલું) મસ્તક યાદ આવ્યું અને તેમના ક્રોધ ઉતરી ગયા. તે વિચારવા લાગ્યા કે મ તા જીવનભર સામાયિકનું વ્રત (ચારિત્ર) લીધુ છે અને મન, વચન, કાયાથી કાઈ પણ જીવની હિહંસા ન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે અને આ શું કર્યું...! ખરેખર! હું. ધમ ધ્યાન ચૂકી ગયા અને