________________
ક
આત્મતત્ત્વવિચાર
રોદ્ર મ્યાનમાં ચડી ગયા! જ્યાં સત્ર જીવા પ્રત્યે મૈત્રી ભાવ શખવાના છે, ત્યાં પુત્ર પ્રત્યે શગ કેવા અને મત્રીએ પ્રત્યે દ્વેષ દવા હા! હા! મારાં આ દુષ્ટ કૃત્યને ધિક્કાર છે. હું એ દુષ્કૃત્યની નિંદા કરુ છું, ગોં કરું' છું અને એ દુષ્ટ અધ્યવસાયમાંથી મારા આત્માને પાછા ખેંચી લ' છે'.' હું રાજન્! જ્યારે તે આવે! વિચાર કરી રહ્યા હતા, ત્યારે તે' ખીજો પ્રશ્ન કર્યો, એટલે મેં કહ્યું કે, ‘તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.’
પછી પણ એમના અધ્યવસાયાની શુદ્ધિ ચાલુ જ રહી અને તે ઉત્તરાત્તર માગળ વધતા સપકેશ્રેણિ પર આરૂઢ થયા. ત્યાં તેમનાં ચારે ઘાતીમાંના નાશ થયા અને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.?
પ્રભુ પાસેથી આવા ઉત્તર સાંભળતાં શ્રેણિક મહારાજના મનનું સમાધાન થયું. આત્મા શુભ અવ્યવસાયે થી ચડે છે અને અશુભ અધ્યવસાયથી પડે છે, એ આ કથાના મુખ્ય આધ છે. ઉપરાંત તેમાંથી નીચેની ખાખતા પણ તરી આવે છે:
(૧) આત્માના અધ્યવસાય બધા વખત એક સરખા રહેતા નથી, પણ તે બદલાયા કરે છે.
(૨) આત્મા શુભ અધ્યવસાયમાંથી અશ્રુમ અધ્યવસાયમાં અને અશુભ્ર અધ્યવસાયમાંથી શુભ અધ્યવસાયમાં આવી જાય છે.
(૩) અધ્યવસાચા બદલાવામાં નિમિત્તો કામ કરે છે. જે ખરાબ નિમિત્ત મળી જાય તે અશુભ અધ્યવસાયે શરૂ થાય છે અને સારુ' નિમિત્ત મળી જાય તે। શુભ અધ્યવસાયે શરૂ થાય છે.