________________
માકમાં
૪૯
વાઉકાય અને વનસ્પતિકાયના જીવા સ્થાવર છે, એઇન્દ્રિય અને તેની આગળના જીવા ત્રસ છે.
સૂક્ષ્મનામકર્મથી જીવને અતિ સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય કે જે કાઈ પણ ઈન્દ્રિયથી જાણી ન શકાય અને ખાદી નામક્રમથી જીવને માદર શરીર પ્રાપ્ત થાય કે જે ઇન્દ્રિય વડે જાણી શકાય.
અપર્યાપ્તનામક્રમ થી જીવ પાતાને પ્રાપ્ત કરવા ચાગ્ય પર્યાપ્ત પૂરી કરી શકે નહિ. પર્યાપ્તનામકમથી જીવ પેાતાને પ્રાપ્ત કરવા ચેાગ્ય પર્યાપ્તિ પૂરી શકે. પર્યાપ્તિ ૬ છે, તેના પરિચય આગળ આવી ગયેલેા છે, કાઇપણ જીવ આહારપર્યાપ્તિ શરીરપર્યાપ્તિ અને ઇન્દ્રિયપર્યાપ્ત એ ત્રણ તા પૂર્ણ કરે જ, જ્યારે તેની આગળની પર્યાપ્તિમાં ભજના હોય છે. તેથી જ જીવના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા એ ભેઢા પડે છે.
સાધારણનામકમ થી અન ત જીવાતુ. એક સાધારણ શરીર હાય અને પ્રત્યેકનામકમથી દરેક જીવને પોતાનું સ્વતંત્ર શરીર હાય.
અસ્થિરનામકમ થી પેાતાનાં સ્થાને રહેલાં અવયવા અસ્થિર હાય, જેમ કે જીભ, આંગળાં, હાથ, પગ વગેરે અને સ્થિરનામક્રમથી પેાતાનાં સ્થાને રહેલાં અવયવ સ્થિર હાય, જેમ કે દાંત, હાડકાં વગેરે.
અશુભ નામકમથી નાભિ નીચેનુ શરીર અપ્રશસ્ત હાય એટલે કે તેના સ્પર્શથી ખીજાને અપ્રીતિ થાય અને શુભનામક્રમથી નાભિ ઉપરનું શરીર પ્રશસ્ત હાય, એટલે કે તેના સ્પર્શથી બીજાને પ્રીતિ થાય.